________________
તું જગત્રાતાને હું અનંત કિંકર
૨૬૧ નિમમ છે એટલે જ તું મધ્યસ્થ છે અને તું કૃપાત્મક છે એટલે જ તું જગત્રાતા છે. આમ પ્રથમ દર્શને વિરોધી ભાસતા વિશેષણોને જ્યાં સુમેળ મળે છે એવા તું અસંગ જનેશ, નિર્મમ કૃપાત્મ, મધ્યસ્થ જગત્રાતાનો હું “અનંક” કિંકર છું, “અનંક”—જેને કોઈ વિશિષ્ટ
અંક”—ખાસ નિશાની–ચિહ્ન-હે નથી એ અદનામાં અદને દાસ-દાસાનુદાસ છું.
તું અચિન્ય ચિન્તારત્નમાં મહારું આત્માર્પણ– अगोपिते रत्ननिधाववृते कल्पपादपे। अचिन्त्ये चिन्तारत्नेच, त्वय्यात्मायं मयार्पितः॥७॥ નહિં ગોપાવેલા રતનનિધિ તું હે મુનિવર !
ન વૃત્તિ વીંટેલા કલપતરુ તું હે મુનિવર ! ન ચિત્તેલા ચિન્તામણિરતન તું હે મુનિવર ! તું એવાને આત્મા અરપણુ ર્યો મેં મુનિવર ! ૭
અર્થ—અગોપિતઅણગોપવેલા રનનિધિ, અવૃત– અણવૃત્તિ–વીંટેલા કલ્પવૃક્ષ, અને અચિન્ય ચિન્તારના એવા ત્યારામાં આ આત્મા મહારાથી અર્પિત છે–અર્પવામાં આવે છે.
વિવેચન કામિત પૂરણ સુરત સખી, આનંદઘન પ્રભુ પાય.”
–શ્રી આનંદઘનજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org