________________
૨૪૪
વીતરાગસ્તવ સવિવેચન સંબંધી બીજાં કાર્ય કરતાં છતાં સદાય કૃતધર્મમાં જ લીન હોય છે. આમ શ્રત ધર્મ અર્થાત્ સત્પરુષ સમીપે શ્રવણ કરેલે આત્મધર્મ જેના ચિત્તને નિત્ય આક્ષેપે છે, લેહચુંબકની જેમ આકષી પિતા ભણી ખેંચી રાખે છે, તે જ્ઞાનાક્ષેપકવંત સમર્થ ચોગીને ભોગો પણ ભવહેતુ થતા નથી. મેહમયી માયા મધ્યે પણ સદા અમેહસ્વરૂપી એવા દુષ્કરદુષ્કરકારી જ્ઞાની તો ભેગપંક મધ્યે પણ જલમાં કમલની જેમ લેવાતા નથી, ખરડાતા નથી. એનું ઉત્તમ ઉદાહરણ શ્રી તીર્થકર ભગવાન છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા, ભગપંક મળે પણ જલકમલવત્ અલિપ્ત હતા. અને એવું જ ઉજજવલ જીવતું જાગતું ક્વલંત દષ્ટાંત વર્તમાનયુગમાં શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમ અસંગ જ્ઞાની પુરુષના અધ્યાત્મ–ચરિત્રમાં સુજ્ઞ જિજ્ઞાસુને પ્રાપ્ત થાય છે, ને તેની સાક્ષી તેમના વચનામૃત જ પૂરે છે.”—પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૨૧ (રવરચિત).
સંયોગ પ્રહણાવસરે તે પરમ વૈરાગ્ય– नित्यं विरक्तः कामेभ्यो, यदा योग प्रपद्यसे। अलमेभिरिति प्राज्यं तदा वैराग्यमस्ति ते ॥५॥ નિત્ય વિરક્ત કાથી, તું જયારે ગ સંગ્રહ સર્યું આથી !” ગણી ત્યારે, વૈરાગ્ય ઉગ્ર તું લહે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org