________________
૨૪૨
વિવેચન
'
રાગ ભરે જન મન રહેા, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રના, પ્રભુ! કાઈ ન પામે હે। તાગ ” —શ્રી યશોવિજયજી અપ્રાપ્તના ચેાગ ને પ્રાપ્તનું' ક્ષેમ કરનારા એવા હે યથા નામા નાથ ! ’ દેવલેાકને વિષે દેવેન્દ્રલક્ષ્મીના અને મનુષ્યલેાકને વિષે નરેન્દ્રલક્ષ્મીના ઉપભાગ ત્હારાથી કરવામાં આવે છે, ત્યારે પણ જ્યાં ત્યાં−ગમે ત્યાં ‘રતિ’ તે તે વાસ્તવિક રીતે ખરેખર! ત્હારી ‘ વિરક્તિ જ ' છે છે-વિરક્તતા જ છે ! કારણ કે ત્હારી વિષયેા પ્રત્યેની વિરક્તિ-અનાસક્તિ એટલી બધી ઉત્કટ છે, કે અંતરંગ અનિચ્છા છતાં પૂર્વ પ્રારબ્ધ વશે ભેાગાવલીકના ઉદયથી હારે પરાણે ’સંસારસ્થિતિ-ગૃહાવાસસ્થિતિ કરવી પડે, ત્યારે પણ–ભાગપક મધ્યે પણ જ્યાં ત્યાં માહ્ય દૃષ્ટિજનને ખાહ્ય આચરણ દેખતી બાહ્ય દૃષ્ટિથી ‘રતિ’ દીસે છે; તે તે અંતર્દષ્ટિજનને અંતર્ચેષ્ટા દેખતી અંતર્દિષ્ટથી હારૂં ખરેખરૂં વિરક્તપણું જ જણાય છે! હારા વૈરાગ્યનું સામર્થ્ય એટલું બધું ઉત્કટ છે કે તું ભાગપક મધ્યે પણ ખરડાયા નથી ! આમ ભાગી છતાં ચેાગી એવી રીતે સંસારમાં ખરેખરા નિર્દંભ અનાસક્તવિરક્ત ભાવે તું જલકમલવત્ નિલે પ રહ્યો, એવી હારી સાગર જેવા ગભીર ચિત્તની ત્રણે કાળે પરમ વૈરાગ્યવાન્ પરમ ગંભીર વિરક્તદશાને તાગ પ્રાકૃતજના કેમ પામી શકે?
(
વીતરાગસ્તવ સવિવેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org