________________
'
' '
.
* * *
*
નવમ પ્રકાશ:
કલિકાલ પ્રશંસા જ્યાં શીધ્ર ભક્તિફલ મળે તે કલિકાલ ભલે હે !– यत्राल्पेनापि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः॥१॥ કાવ્યાનુવાદ :
દાહરા – અલ્પકાળમાં તુજ જ્યાં, ભક્તિલ મળતું જ કલિકાલ જ તે હે ભલે! કૃતયુગાદિથી શું જ? ૧
અર્થ-જ્યાં અલ્પકાળથી પણ હારી ભક્તિનું ફળ પમાય છે, તે કલિકાલ એક ભલે હે ! કૃતયુગાદિથી શું ?
વિવેચન તુજ દરિશન પામે તે કલિકાલ ધન્ય, સુભગ પણ મને શું કામને કાળ અન્ય? ) – પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૮૭
(ડ. ભગવાનદાસ કૃત) આગલા પ્રકાશમાં અનેકાંત શાસન અપ્રતિહત છે એમ પ્રતિષ્ઠાપિત કર્યું, તે અનેકાંત શાસનના પરમશાસ્તા પરમ આત વીતરાગ દેવની ભક્તિ અમને આ કલિકાલમાં પ્રાપ્ત થઈ, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org