________________
૧૮૬
વીતરાગસ્તવ સવિવેચન -બૌદ્ધ અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિં– विज्ञानस्यैकमाकारं, नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥८॥
અનુષ્ટ્રએક વિજ્ઞાન આકાર, નાના આકાર જે ગણે; એ તથાગત પ્રાજ્ઞ, ન અનેકાંતને હણે. ૮
અર્થ –નાના પ્રકારના આકારેથી કરંબિત–સંમિશ્રિત એ વિજ્ઞાનને એક આકાર ઈચ્છતે તથાગત (બૌદ્ધ) પ્રાજ્ઞ, અનેકાંતને પ્રતિક્ષેપે નહિં (ખંડે નહિં).
વિવેચન ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દાય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારીરે.'
–શ્રી આનંદઘનજી ઉપરમાં સાત કલેકમાં નિખુષ યુક્તિથી એકાંતવાદનું ખંડન ને અનેકાંતવાદનું મંડન કર્યું, પણ અનેકાંત સિદ્ધાંતનું ખંડન તે કઈ પણ અન્યદર્શનીથી થઈ શકે એમ નથી એ અત્ર અને પછીના લેકમાં પ્રતિપાદન કરે છે, કારણ કે અન્યદર્શનીઓને પણ એક વા બીજી રીતે અનેકાંતવાદને સ્વીકાર કરે જ પડયો છે. આ અંગે કહ્યું છે કે
" वस्तुतस्तु अनेकांतप्रक्रियायां सर्वेषां प्रवादिनामपि प्रतिपत्तिरेव, एकानेकात्मकस्य वस्तुनः सर्वसम्मतत्वात् ।"
વિમલદાસપણત સપ્તભંગીતરંગિણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org