________________
૧૫ર
વીતરાગસ્તવ સવિવેચન છે, કામરાગ છોડ હેલે છે, પણ આ દુષ્ટ દૃષ્ટિરાગ તે સંતને પણ છેડ દેહિલે છે, દુત્યજ છે.
1
તું વીતરાગ પ્રત્યે મૂઢની ઉઢાસીનતાप्रसन्नमास्यं मध्यस्थे, दृशौ लोकम्पृणं वचः। इति प्रीतिपदे बाढं, मूढास्त्वय्यप्युदासते ॥११॥ દષ્ટિ તે સમ મુખ પ્રસન્ન ને,
જેહનું વચન પ્રિય લોકને; એહવા પ્રતિપદા ય તું પ્રતિ,
રે ઉદાસ જન મૂઢ દુમતિ. ૧૧ અર્થહારૂં મુખ પ્રસન્ન છે, બે દૃષ્ટિ મધ્યસ્થ છે, વચન લોકપ્રિય છે,-એમ સારી પેઠે પ્રીતિપદ એવા તું પ્રત્યે પણ મૂઢ ઉદાસ રહે છે!
વિવેચન રાગાદિક સહુ શત્રુ જીત્યા, વરી કેવલથી રીઝી પ્રીત્યા; શ્રીમદ્ સાચા જિન તમે છો, દિવ્ય ગુણોથી દેવ તમે છો.
-પ્રજ્ઞાવધ મોક્ષમાળા (સ્વરચિત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org