________________
વીતરાગસ્તવ સવિવેચન અનુત્તરવાસી દેવા પણ
અ:-તે લવસત્તમા પણ ત્હારા યાગની રપૃહા કરે છે, તા યોગમુદ્રાદરિદ્ર—ચોગમુદ્રારહિત પરની તેા ક્યા જ શી ?
૧૪૦
વિવેચન
સુર નર ઇન્દ્રો સ્તવન કરે છે, યાગિવરેન્દ્રો ધ્યાન ધરે છે, પ્રજ્ઞાવળેાધ માક્ષમાળા (સ્વરચિત)
હે વીતરાગ ! તુ વીતરાગમાં અને પર સરાગમાં સૂર્ય-આગીઆ જેટલું આટલું બધું મહદ્ અંતર કેમ છે તે વિચારતાં જણાય છે કે—અનુત્તવિમાનવાસી દેવા -‘ લવસત્તમા ’કહેવાય છે, કારણ કે પૂર્વ ભવમાં એમણે એવી ઉત્કૃષ્ટ ચેગસાધના કરી હતી કે સાત લવ પ્રમાણ વિશેષ આયુષ્ય હાત તે તે અનુત્તર વિમાને જવાને બદલે મેક્ષગતિને પામત; આવી ઉચ્ચ યોગદશાને પામેલા ૮ લવસત્તમે। ’-અનુત્તરવિમાનવાસી દેવે પણ ત્હારા યાગની સ્પૃહા કરે છે કે અમને આ વીતરાગ યાગીશ્વરની યાગદશા કચારે પ્રાપ્ત થાય,—એમ તેની ઝંખના કરે છે. આ પરથી સહેજે ફલિત થાય છે કે આવી ઉચ્ચ ચેાગદશાને પામેલા અનુત્તરવિમાનવાસી દેવા પણ ત્હારા ચાગને સ્પૃહણીય ગણતા હાવાથી ત્હારા ચાગ તા એએ કરતાં ઘણા ઘા ઊંચા છે, એટલે ઉચ્ચ ચેગદશાસંપન્ન અનુત્તરવિમાનવાસીઓ પણ તુ ચેાગીશ્વરના યાગની બરોબરી કરી શકે એમ નથી. તેા પછી જેનામાં ચેગમુદ્રા-યાગની છાપ
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org