________________
૧૩૮
વિરાગ કે સરાગ પણ પ્રતિપક્ષ હોઈ શકે નહિ.—
विपक्षस्ते विरक्तचेत्स त्वमेवाथ रागवान् । न विपक्षो विपक्षः किं, खद्योतो द्युतिमालिनः ? ॥३॥ વિરક્ત
વીતરાગસ્તવ સવિવેચન
જે તે પ્રતિપક્ષ વત્તતા, તા તેહ તા તાત ! પ્રતીત તું થતા; જો રાતે તે ન વિપક્ષ તૂજને, ખદ્યોત શુ હોય વિપક્ષ સૂર્યના ? અહ્વારા વિપક્ષ–પ્રતિપક્ષી જો વિરક્ત છે, તે તે તું જ છે; અને જો રાગવાન્ હૈાય, તે તે વિપક્ષ નથી; ખદ્યોત શુ વ્રુતિમાલીને—સૂર્યને વિપક્ષ હાય ખરા ?
વિવેચન
“તે હું ખળુ તગતગે, તું દિનકર તેજ સ્વરૂપ હો. ૬ —શ્રી યાવિજયજી
હવે જો કાઈ એમ કહે કે ભલે દ્વેષયુક્ત હારી વિપક્ષ મ હા, પણ રાંગયુક્ત તે હારી વિપક્ષ કેમ ન સભવે? તેના પણ અત્ર નિષ્ણુ યુક્તિયુક્ત ઉત્તર આપ્યા છે—હાર વિપક્ષ કાં તે સરાગ હોય, કાં તે વિરાગ હોય, એમ એ વિકલ્પ જ સંભવી શકે, જો તે ‘વિરક્ત’–રાગરહિત–વીતરાગ હોય તેા તે તું જ છે; અને જો તે રાગવાન છે તે તે ત્યારે વિપક્ષ હાઈ શકતા નથી. આ જ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org