________________
૧૪
આ ગ્રંથના પરિશિષ્ટમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કૃત મહાદેવસ્તુત્ર આપવામાં આવ્યું છે. મૂળ, કાવ્યાનુવાદ અને અર્થ એમ ત્રણ વિભાગમાં તેની યોજના છે; ફૂટનેટમાં ટૂંકું ટિપ્પણ પણ આપ્યું છે. આ મહાદેવસ્તોત્ર હેમચંદ્રાચાર્યજીએ સોમનાથ મહાદેવ પાસે સંગીત કર્યું છે. બ્રાહ્મણોએ કુમારપાળ મહારાજને કહ્યું–આ હેમચંદ્રાચાર્ય મહાદેવને નમશે પણ નહિં, પણ હેમચંદ્રાચાર્યે તે સાચા મહાદેવની અપૂર્વ સ્તુતિ કરી–સાચા મહાદેવ વીતરાગદેવની મહાપ્રતિષ્ઠા કરતું સ્તોત્ર લલકારી સર્વ કેઈને આશ્ચર્યથી દિંગ કરી દીધા, અને છેવટે લલકાર્યું કે “મવવી ફરજ્ઞના” ઈ. (જુઓ, આ પ્રસ્તાવનાના મથાળે ઢાંકેલે લોક), અર્થાત્ ભવબીજના અંકુર ઉપજાવનારા રાગાદિ જેના ક્ષય પામી ગયા હોય, તે બ્રહ્મા વિષ્ણુ હર વા જિન–ગમે તે હે, તેને નમસ્કાર હે !
ભવબીજરૂપ થનારા, રાગાદિ ક્ષય થઈ ગયા જેને; બ્રહ્મા કે વિષ્ણુ કે, શિવ કે જિન હે નમન તેને !
આ વીતરાગસ્તવના નવ પ્રકાશને મ્હારે કાવ્યાનુવાદ વિપુલ ટિપ્પણ સાથે પૂર્વે આત્માનંદ પ્રકાશમાં છપાયેલ હત; વિશેષ લખાયેલ પણ છપાયેલ ન હતે. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટ સંસ્થા તરફથી શ્રી લાલભાઈ સેમચંદભાઈ દ્વારા આ ગ્રંથ સંસ્થા તરફથી પ્રકાશિત કરવાની ઈચ્છા દર્શાવવામાં આવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org