________________
૧૩૬
વીતરાગસ્તવ સવિવેચન વીતરાગને પ્રતિપક્ષ દેવવંત હોઈ શકે નહિં– तवापि प्रतिपक्षोऽस्ति, सोऽपि कोपादिविप्लुतः। अनया किंवदन्त्यापि, किं जीवन्ति विवेकिनः? ॥२॥ - હારે ય હે નાથ ! વિપક્ષ વતે, " ને તે એ કે પાદિથી વિસ્તુત થત એ કિંવદની પણ અત્ર સાંભળી,
વિવેકીએ જીવન શું ધરે વળી ? ૨ અર્થ =હાર પણ પ્રતિપક્ષ છે, અને તે પણ કપાદિથી વિહુત એવો છે –એવી આ કિંવદન્તીથી પણ વિવેકીએ શું જીવે છે?
વિવેચન માલતી ફલે મેહીઓ, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કેક તિમ પ્રભુ મુજ મન રમ્યું, બીજાશું હેનવિઆવે દાયકે.”
–શ્રી યશોવિજયજી મધ્યસ્થપણું તે બે પક્ષની વચ્ચેનું હોઈ શકે, તે પ્રશ્ન ઊઠે છે કે હારે સપક્ષ અને વિપક્ષ એ બે પક્ષ છે શું? તેને ઉત્તર અન્ન પ્રતિપ્રશ્નથી “નામાં આપે છે—હે વીતરાગ ! ત્યારે પણ “પ્રતિપક્ષ’–સામે પક્ષ-વિપક્ષ છે અને તે પણ કપાદિથી “વિહુત”-ચિત્તની વિપ્લવરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org