________________
વીતરાગસ્તવ સવિવેક
અર્થ-હાર ઊર્ધ્વ ઊર્થ પુણ્યદ્ધિ ક્રમ સમાન હારી છત્રત્રયી ત્રિભુવનપ્રભુની પ્રૌઢિ–પ્રૌઢતા પ્રકાશનારી છે.
વિવેચન
તમારા ત્રિ છ શશિ સમ દોંસે કાંત અતિશે, ત્રણે લેકેનું જે પ્રભુપણું પ્રકાશે જિનપતિ!
– ભક્તામર અનુવાદ (સ્વરચિત) છત્રય પ્રાતિહાર્યને કલેષયુક્ત ઉપમાથી વર્ણવે છે– હારી ઉપરમાં જે આ ત્રણ છત્ર ધરવામાં આવે છે, તે એક નાનું, તેના ઉપર તેથી મેટું, તેના ઉપર તેથી મેટું, એમ “ઊર્ધ્વ ઊર્ધ્વ”—ઉપર ઉપર કામ કરીને છે; તે ઊર્ધ્વ ઊર્ધ્વ”—ઉત્તરોત્તર હારી પુણ્યઋદ્ધિના “ક્રમ–પગલાં અથવા એણું સમાન છે; અર્થાત્ હારી પુણ્યઋદ્ધિ પણ ૮ ઉદ્ઘ ઊર્વ’_આગળ આગળ ઉત્તરોત્તર કિમે કરીને વધતી જ ચાલી છે, એટલે તેની સમાન આ “ઊર્ધ્વ ઊર્ધ્વ” –ઉપર ઉપર વધતા વિસ્તારવાળી છત્રત્રયી છે. આ છત્રત્રયી -ત્રણ છત્ર તું ત્રણ ભુવનને પ્રભુ છે એમ હારા ત્રિભુવનેપ્રભુત્વની પ્રૌઢ સ્થિતિ જોરશોરથી પિકારીને જાહેર કરી રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org