________________
૧૨
કલિકાલ-પ્રશંસા કરી (Praise in disguise) કરી છે.
છે—કલિકાળની વ્યાજસ્તુતિ
દીપ રાત્રિ વિષે દ્વીપ અબ્ધિ વિષે, મમાં તરુ, અગ્નિ ય હિમ વિષે; કલિમાં મળી દુર્લભ તેમ ઘણી, રજની કણ તુજ પદાખ્ત તણી.
પછી ૧૦-૧૧-૧૨-૧૩-૧૪ એ પાંચ પ્રકાશમાં આ મહાકવિએ . વીતરાગ દેવની નાના પ્રકારની પરમ આશ્ચય કારી અદ્ભુતતાનું ઉત્તમ કવિત્વમય વર્ણન કર્યું. છેઃ દશમા પ્રકાશમાંસ અદ્ભુતિનિધ વીતરાગના વિરાધાભાસી ગુણની વિરાધાભાસ અલંકારથી અદ્ભુત સ્તુતિ કરી છે; અગીયારમા પ્રકાશમાં વીતરાગના અદ્ભુત વિલક્ષણ મહિમાતિશય પ્રકાશ્યા છે; ખારમા પ્રકાશમાં આજન્મ વૈરાગી વીતરાગના અદ્ભુત અલૌકિક વૈરાગ્ય વણુ જ્યેા છે; તેરમા પ્રકાશમાં વીતરાગનું અદ્ભુત વિપ કારિપણું' ઉદ્ઘાખ્યું છે; ચૌદમા પ્રકાશમાં આજન્મયાગી વીતરાગનુ અદ્ભુત અલૌકિક ચેાગમાહાત્મ્ય વિસ્તાર્યુ છે.
Jain Education International
66
“રાગ ભરે જન મન રહેા, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રના, કાઈ ન પામે હા તા..... શ્રી. શ્રેયાંસ કૃપા કરો. ”—શ્રી યશેાવિજયજી આવા પરમ અદ્ભુત વીતરાગના અનન્ય અતુલ વીતરાગશાસનની પ્રાપ્તિથી શ્રી હેમચંદ્રાચાર્ય ૫દરમા
For Private & Personal Use Only
www.jainelibrary.org