________________
સ્વચક-પરચક ઉપદ્રવ પલાયન
અર્થ :-વિધૈવત્સલ તું લેકે કામવષ સતેઅતિવૃષ્ટિ વા અવૃષ્ટિ જે ઉપતાપ કરનાર થતી નથી;
- વિવેચન ભગવવિહારક્ષેત્રની આસપાસના વલમાં અતિવૃષ્ટિ–અનાવૃષ્ટિ ન હોય, એ આઠમે અતિશય અત્રે વર્ણવ્યું છે, હે ભગવન્! “વિશ્વેકવત્સલ”—અખિલ જગતું પ્રત્યે એક”—અદ્વિતીય-અનન્ય વાત્સલ્ય ધરાવનારો તું લેકિન “કામવલી' સતે,–ષ્ટ “કામ”—ઈચ્છાનુસાર મનવાંચ્છિતેની વર્ષા વર્ષાવનારે સતે, અતિવૃષ્ટિ–જોઈએ તે કરતાં વધારે વરસાદ કે અવૃષ્ટિ-વરસાદને અભાવ ઉપતાપ ઉપજાવનાર હોતે નથી. સ્વચક-પરચક ઉપદ્રવે પલાયન કરે છે–
स्वराष्ट्रपरराष्ट्रेभ्यो, यक्षुद्रोपद्रवा द्रुतम् । विद्रवन्ति त्वत्प्रभावात् सिंहनादादिव द्विपाः ॥९॥
સર્વે ક્ષુદ્ર ઉપદ્ર ઉપજતા અન્ય-સ્વ રાષ્ટ્રો થકી, નાશે જે જ્યમ સિંહનાદથી ગજે-હારા પ્રભાવે નકી ૯.
અર્થ–સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્ર થકી ક્ષુદ્ર ઉપદ્ર જે તારા પ્રભાવ થકી, સિંહનાદથી દ્વિપ (ગજો) જેમ શીધ્ર વિદ્ર છે–પલાયન કરી જાય છે;
વિવેચન "परचक्रदुर्भिक्षमारिप्रभृतयः सर्व एवोपद्रवगजा अचिन्त्यपुण्यानुभावतो भगवद्विहारपवनगन्धादेव भज्यन्त ॥"
–શ્રી હરિભદ્રાચાર્ય કૃત લલિતવિસ્તરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org