________________
વીતરાગસ્તવ સવિવેચનઃ
સાંકડું' છે, છતાં ત્હારા અચિંત્ય અતિશય પ્રભાવ થકી તે સવ" કાઈ તેમાં સુગમતાથી આસાનીથી સમાઈ જાય છે! આમ આ બીજા કમાં ચેજિનપ્રમાણ સમવસરણભૂમિમાં ક્રોડા દેવાદિના સમાવેશ થાય છે એ ખીજા અતિશયનું વર્ણન કર્યું.
૮૪
品
ભગવાણી સર્વને સ્વસ્વભાષામાં સમજાય છે—
तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् । अप्येकरूपं वचनं, यत्ते धर्मावबोधकृत् ॥३॥ ભાષામાં નિજ નિજ તેહ સહુને હારી મનેાહારિણી, વાણી એકરૂપી છતાં પરિણમે જે ધમ સખેાધિની;૩ અર્થ :—તેને જ સ્વસ્વભાષામાં પરિણામથી મનેાહેર એવું ત્હારૂં એકરૂપ પણ વચન જે અવ્યાધ કરનારૂ થાય છે;
વિવેચન
ધ્વનિ દ્રિવ્ય હારા વિશઢ અથાથી ચુત પ્રભા ! બધી ભાષાઓમાં પરિણમનને યોગ્ય બનતા. —ભક્તામરસ્તેાત્ર અનુવાદ (સ્વરચિત)
'།
હું ભગવાન્ ! તું સમવસરણુમાં બિરાજી ધમ દેશના આપે છે તે ત્હારૂ વચન તે એકરૂપ નિકળે છે, છતાં તે જ ફોટા દેવા–મનુષ્યા-તિય ચૈાને તે સ્વસ્વ ભાષામાં પરિણમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org