________________
વીતરાગનું રક્ત પણ “રાગમુક્ત
૭૭
રાતા રંગ રહિત એવું “ક્ષીરધારા સહેદર” છે– ક્ષીરધારા જેવું ધવલ–ઉજજવલ છે! અત્રે રાગમુક્ત લેષ– (૧) રાગ-સ્નેહ-આસક્તિ રહિત, (૨) રાગ-રંગ વિનાનું, રતાશ વિનાનું,-એમ દ્વિઅથી અર્થમાં પ્રજિત છે, અને એથી જ શબ્દચમત્કૃતિ સાથે અર્થચમત્કૃતિ નિષ્પન્ન થાય છે. અસંગ વીતરાગને સંગ જેને લાગે છે તે પણ વીતરાગ બની જાય છે! “રક્ત”—લેહી સામાન્યપણે તે રક્ત” રતું હોય છે, તે પણ શુકલ ઉજજવલ ભાવસંપન્ન વીતરાગના સંગથી “વિતરાગ”—રાગમુક્ત-રાતા રંગ વિનાનું દૂધ જેવું સમુજજવલ હોય છે! શ્રી કલ્યાણ મંદિર તેત્રમાં કહ્યું છે તેમ-તે વીતરાગ ! લ્હારા સાનિધ્યથી પણ કો સચેતન પણ નીરાગતાને નથી પામતે?
વા નિરાગી ભગવન વળી! આપના સન્નિધાને, નીરાગતા નહિ અહિં કિયો ચેતનવંત પામે?
–કલ્યાણ મંદિર અનુવાદ (સ્વરચિત)
માંસ પણ શુભ્ર છે !– जगद्विलक्षण किं वा, तवान्यदक्तुमीश्महे ?। यदविस्रमबीभत्सं, शुभ्र मांसमपि प्रभो ! ॥६॥ વિશ્વવિલક્ષણ અન્ય શું, વદવાને હું શક્ત? માંસ પણ અબીભત્સ ને, શુભ્ર સુગંધિ પ્રશસ્ત. ૬
અર્થ અથવા તે જગતથી વિલક્ષણ એવું લ્હારૂં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org