________________
વિજ્ઞાન-બ્રહ્મ-આનદમય વીતરાગ
૬૩
જેમાં—જે વીતરાગ ભગવાનમાં બ્રહ્મ-શુદ્ધ આત્મ સ્વરૂપ-સત્, જ્ઞાન-લેાકાલેાકપ્રકાશક, કૈવલ્ય-ચિત્, અને આનંદ ‘એકાત્મતા ’એકાત્મપણુ’–એકરૂપપણું પામી ગયેલ છે, અર્થાત્ જે સચ્ચિદાન દસ્વરૂપ છે;× તે ધ્યેય '4: ધ્યાન ધરવા ચેાગ્ય અને શ્રદ્ધેય-શ્રદ્ધા કરવા ચાગ્ય છે, અને તેને હું શરણુપ્રપન્ન થઉં છું-શરણુ અંગીકાર કરું છું. અર્થાત્ ‘ સત્’એવા શુદ્ધ સહજ આત્મસ્વરૂપે સ્વયં પ્રગટ્યા હૈાવાથી આ ભગવાન્ ‘સ્વયંભૂ’ બ્રહ્મ છે, ‘ ચિત્’ એવા શુદ્ધ ચૈતન્ય-સ્વભાવના સ્વામી હાવાર્થી આ પૂર્ણ જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞ ભગવાન સાક્ષાત્ વિજ્ઞાનમૂત્તિ છે, અને પરમ આનંદમય ચિદાનંદ-જ્ઞાનાનંદ સ્વભાવ પરિપૂર્ણ પ્રગટ્યો હાવાથી આ આનંદઘન ભગવાન મૂર્તિમાન્ આનંદ છે. આમ સત્ ચિત્ ને આનંદ જ્યાં એકરૂપતાને પામે છે એવા આ સચ્ચિદાનંદૅ ભગવાન સ્વરૂપથી ‘સત્’હાઈ ખરેખર! શ્રદ્ધા કરવા ચેાગ્ય-શ્રદ્ધેય છે, ધ્યાન ધરવા ચેાગ્ય-ધ્યેય છે, અને શરણુ અહુવા ચેાગ્ય શરણ્ય છે, એટલે આ સચ્ચિદાનંદસ્વરૂપ વીતરાગને શ્રદ્ધેય-ધ્યેય જાણી હું તેનું શરણુ ગ્રહું છું. કારણ કે આવા પૂર્ણજ્ઞાન–આનંદમય પૂર્ણ બ્રહ્મનું જે તત્ત્વાવલંબન કરે છે તે અવશ્ય તેના દેવચંદ્ર પદને વરે છે.
1
"
'
“તું પૂરણ બ્રહ્મ અરૂપી, તું પૂર્ણાનંદ ઇમ તત્ત્વાલંબન કરિયે, તે દેવચંદ્ર પદ્મ
Jain Education International
સ્વરૂપી; વિરચે. ' શ્રીદેવચંદ્રજી
""
For Private & Personal Use Only
www.jainelibrary.org