SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર-જ્ઞાનમંજરીની હસ્તપ્રતોની માહિતી (૧) S.M. સંજ્ઞક પ્રતિ - સુરત... મોહનલાલજી જ્ઞાનભંડારની.. પંડિતવર્યશ્રી જગદીશભાઈનાં સહયોગથી મળી... સાઈઝ લંબાઈ ૪ ઈંચ ૪ ૮ ઈંચ પહોળાઈ... લખાણનું માપ.. પત્ર સંખ્યા : ૧૧૩. ૧ પૃષ્ઠમાં પંક્તિ ૧૪ થી ૧૫... ૧ પંક્તિમાં ૪૨ થી ૪૪ અક્ષરો છે. લેખક: ૧૯૫૦ વર્ષે મીતી-અષાઢવદી-૮ દિને... ઋષિ ધનરાજ... સિદ્ધગિરિ મધ્યે આદીશ્વર પ્રભુની કૃપાથી લખાઈ... इति श्री ज्ञानसारटीका ज्ञानमञ्जरी संपूर्णा संवत् १९५० वर्षे मिति अषाढवद-८ दिने लि. ऋ. धनराज ॥ श्री सिद्धाचलगिरिमध्ये आदीश्वरप्रभुप्रसादात् ॥ (૨) V1. વડોદરા – હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ.. જૈન જ્ઞાનમંદિર પ્રતિ નં. ૧ર.. પત્ર-૧૮. પૂ. શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં સહયોગથી મળી. સાઈઝ ઃ લંબાઈ ૪ ઈંચ x પહોળાઈ ૮ ઈંચ... ૧ પૃષ્ઠમાં પંક્તિ - ૧૯... ૧ પંક્તિમાં અક્ષરો – ૪૭/૪૮. લેખક: પન્યાસ ક્ષમાપ્રભજી મ.સા. સુરત બંદરે... સંવત ૧૮૪૨ વર્ષે કાર્તિક વદી ૪... ગુરુવારે લખાઈ. इति श्री ज्ञानसारटीका ज्ञानमञ्जरीनाम्नी संपूर्णा । ग्रन्थाग्रम्-टीकाश्लोक-३८००... सूत्रग्रन्थानम् श्लोक-२७२ सर्वमीलने ग्रन्थाग्रम् - ४०७२ इति संपूर्ण ज्ञानसाराख्यं शास्त्रम् - सटीकेदम् वाच्यमाना चिरं नन्दथ ॥ संवत् १८४२ वर्षे मिति कार्तिकवदी चतुर्थ्यां गुरुवारे लिखितं पन्यासक्षमाप्रभेण... श्री सूरितबिन्दरे (सूरतबन्दरे) चतुर्मासी कृता तदा ॥ (૩) V2. વડોદરા... મુનિ હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ પ્રતિ નં. રૂ૭૬૨ पत्र ७९ સાઈઝ : લંબાઈ ૪ ઈંચ x પહોળાઈ શા ઈંચ... પૂ. શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સહયોગથી મળી છે. (૪૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002069
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
Author
PublisherVijaybhadra Charitable Trust Bhiladi
Publication Year2008
Total Pages506
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Knowledge
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy