SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સંશુદ્ધ કરેલ છે. તે પૂજ્યશ્રીની સૂચના મુજબ ઉમેરો કરવાનું યોગ્ય લાગ્યું ત્યાં () ગોળ કૌંસમાં ઉમેરો કરેલ છે. તથા કેટલાંક શ્લોકોમાં કેટલાંક શબ્દોની વૃત્તિ કરાઈ નથી... દા.ત. (૫) જ્ઞાનાષ્ટક... શ્લોક-૭. મિથ્યાત્વચૈત્ર માં નિર્મા: શબ્દ, તૃત્વષ્ટક શ્લોક ૭ - વિષય: માં ઝર્મ શબ્દ.. (૧૧) નિર્લેપાષ્ટક... શ્લોક-૮ પત: શબ્દ...વિ. આવી રીતે ઘણી જગ્યાએ ઘણા શબ્દોની વૃત્તિ કરી નથી. કદાચ એમને સુગમતા લાગી હશે.. વળી કેટલીક જગ્યાએ મૂળગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કરતાં પૂ. દેવચન્દ્રજી મહારાજાએ જુદો જ અર્થ બતાવ્યો છે... દા.ત. ઉપર કહ્યા મુજબ ૧/૧ સર્વીનન્તપૂનાગપૂળ નવેક્ષ્યતે... પૂ. ઉપાધ્યાયજી મ.સા. એ શ્વા... પૂર્વે પૂર્ણ... “શાશ્વત જ્ઞાનાનન્દથી પૂર્ણ એવા મહાત્માઓ જગતને પૂર્ણ જુએ છે” જ્યારે દેવચન્દ્રજી મહારાજા સવ... પૂર્વેનાપૂર્ણ... પૂર્ણપુરૂષો જગતને અપૂર્ણ=ભ્રાન્ત થયેલું જુવે છે... આ રીતે બન્ને અર્થભેદ થાય છે... એવી જ રીતે... ૩૧/૪ રૂલ્ય ૨ સુ પત્નીત, માં ચોથું ચરણ વૌદ્ધનન્દ્રા!પરિક્ષયાત્... અહીં ઉપાધ્યાયજી મહારાજાએ વીદ્ધાનન્દપરિક્ષયાત્ પાઠ સ્વીકાર્યો છે... અને દેવચન્દ્રજીએ વીદ્વાનન્દ્રા પરિક્ષયાત્ પાઠ સ્વીકાર્યો છે. આ રીતે પાઠભેદો જોવા મળે છે... પણ અહીં અમે જ્ઞાનમંજરી ટીકાને અનુસરીને કેટલીક જગ્યાએ દેવચન્દ્રજી મહારાજાના પાઠોને પણ મહત્ત્વ આપેલ છે... સામાન્યથી દરેક અષ્ટકમાં નામ પ્રમાણે પૂર્ણતા. મનતા..સ્થિરતા. વગેરે શબ્દોમાં સાત નય... ચાર નિક્ષેપ... વિ. ની ઘટના કરી છે. પૂર્ણતાષ્ટકમાં છેલ્લા શ્લોકની ટીકામાં... અને બાકીનાં અષ્ટકોમાં પહેલાં જ સાત નય-ચાર નિક્ષેપ ઘટાવ્યા છે. એમાંય-માધ્યસ્થાષ્ટક-૧૬મું અષ્ટક છે. તેમાં મધ્યસ્થતા ઉપર ૭ નયની ઘટના કરતાં ૭ નયનું સ્વરૂપ એકદમ સૂક્ષ્મતાથી બતાવ્યું છે તેમાં પ્રાયઃ તત્ત્વાર્થાધિગમસૂત્રની પૂ. સિદ્ધસેન દિવાકરજીની ગંધહસ્તી ટીકાનું અક્ષરશ અવતરણ થયેલું દેખાય છે. એટલે એ ભાગમાં જ્યાં જ્યાં અપૂર્ણતા-અશુદ્ધિ દેખાઈ ત્યાં ત્યાં તત્ત્વાર્થસૂત્રની (૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002069
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
Author
PublisherVijaybhadra Charitable Trust Bhiladi
Publication Year2008
Total Pages506
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Knowledge
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy