SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચ્છ સરનામાનો વિકલ્પ નથી પોસ્ટખાતા તરફથી આ સૂચના મળે છે. આ વાત સાચી પણ છે. ગરબડિયા અક્ષરના સરનામાવાળી ટપાલ ક્યાંય પહોંચતી નથી. આ આપણા સહુનો અનુભવ છે. ટપાલની જેમ, માણસ માટે પણ, આ વાત એટલી જ સાચી છે. માણસનું સરનામું તે તેનું ચારિત્ર. માણસ તેનાથી જ ઓળખાય. લોકો તેને એ રીતે જ યાદ રાખે. આનો પણ કોઈ વિલ્પ નથી. ચારિત્રની કોઈ અવેજી નથી. “નહીં સાંધો, નહીં રેણ!” --આ નિયમ પ્રવર્તે છે. પહેલાના જમાનામાં ઘણાં માટે આપણે સાંભળતા : આ ભાઈ આવું તો, ન જ કરે. આવું તો, ન જ બોલે. આવું તો, ન જ ખાય. આજે પરિસ્થિતિ બદલાઈ છે : ભાઈ એનું ભલું પૂછવું, કાંઈ કહેવાય નહીં. --એવું સંભળાય છે. નોકરીએ રહ્યા છો ?: હાથથી કશું આડું અવળું ન કરાય. દુકાને બેઠા છો? : કડવાં વેણ ન બોલાય. તમારે ભરોસે સોંપ્યું છે? : વિશ્વાસઘાત ન કરાય. ભય કે લોભ-લાલચથી પણ, જો નડગે તો જ કીર્તિ-પ્રતિષ્ઠા જામે, એની સુવાસ પ્રસરે. આવા ચા ણે ઘડતર કરીએ. નામની પ્રભુને મિક અ પયા, ચિંતન : ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy