________________
-
-
-
હૈયાનો હોંકારો
જ્યારે તમે એક કામમાં સંપૂર્ણ તન્મય અને તદાકાર થાઓ છો ત્યારે તે કામ તમારી પાસે હૈયું ખોલીને વાત કરે છે. તમને તે કામમાં આગળ-આગળ વધવાની સૂઝ પણ પડતી જાય છે. વચ્ચે-વચ્ચે તમારા કામનો તમને અંદરથી હોંકારો ય મળતો રહે છે. ક્યારેક તો કોઈ કામ સુંદર રીતે પાર ઊતરે ત્યારે અંદરથી શાબાશી પણ સંભળાતી હોય છે.
DUUNIVUTITE DRUELLLULUTTETOVOLVO
3 . 5
ચિંતન : ૧
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only