________________
જગત્શેઠ
૧૬૬
કરવો નહિ. આ ઘણી અગત્યની બાબત સમજીને તેઓએ સૂચનાનુસાર વર્તન રાખવું.
બંગાળ દેશમાં આવેલો પારસનાથનો પર્વત બંગાળ દેશમાં આવેલ નીચે દર્શાવ્યા મુજબ ચાર સીમાડાબંધ મધુવનની ત્રણસો એક વિઘા લાખેરાજ જમીન :
પશ્ચિમ દિશાએ જયપારીયા અથવા જયનગરનું નાળું. પૂર્વ દિશાએ પ્રાચીન નાળું.
ઉત્તર દિશાએ જૈન શ્વેતાંબર ધર્મના અનુયાયીઓએ તૈયાર કરેલ જલહુરીના નામથી કહેવાતો ફંડ અથવા ટાંકુ.
દક્ષિણ દિશાએ પારસનાથ ડુંગરની તળેટી.
બાદશાહના રાજ્યના પાંચમા વર્ષમાં જમાદીલવાલ માસના ૨૭ના રોજ લખવામાં આવ્યું.
પાછળનો ભાગ
શૂરવીર બાદશાહ અહમદશાહનો નિમકહલાલ મિત્ર તથા સેવક, સેનાધિપતિ, દેશાધિકારી અમીરોનો અમીર, રાજ્યકારોબારનો વ્યવસ્થાપક રાજ્ય મુલકનો વઝીર, લડાઈમાં યશસ્વી ખાનખાના કમરૂદીનખાન બહાદુર.
(પર્શીયન ભાષાના દસ્તાવેજનું ખરું ભાષાંતર)
(સહી) શામાચરણ સરકાર
૧૯-માર્ચ, ૧૮૬૮, મુખ્ય દુભાષિયો તથા ભાષાંતરકાર
અસલ હકુમત હાઈકોર્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org