________________
સૂઝ-સમજનો પણ લાભ આ પ્રકાશનને મળ્યો છે.
વિ. સં. ૨૦૩૩માં જે આવૃત્તિ પ્રકાશિત કરી હતી તેમાં જે પ્રસ્તાવના લખી હતી તેની ઉપયોગી વિગતો આ પ્રસ્તાવનામાં આવી જતી હોવાથી એ પ્રસ્તાવના આ આવૃત્તિમાં નથી આપી.
આ ચરિત્રના વાચનથી અનેક જીવો પોતાના જીવનને અનેક સુકૃતોથી ભર્યું ભર્યું બનાવો એવી શુભ અભિલાષા સાથે— ફાગણ સુદિ તેરસ,
વિ. સં. ૨૦૩૬
જૈન ઉપાશ્રય,
ઓપેરા સોસાયટી, પાલડી, અમદાવાદ– ૭.
(17)
Jain Education International
પૂજ્યપાદ આચાર્યપ્રવરશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પાદપદ્મરેણુ મુનિ પ્રદ્યુમ્નવિજય ગણિ
For Private & Personal Use Only
પેથડકુમાર ચરિત્ર
www.jainelibrary.org