SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યોને દાસીઓ ચોતરફથી સુવર્ણની સોટી વડે હઠાવતી હતી. આ પ્રમાણે તેણીને જેનધર્મમાં રક્ત થયેલી જોઈ જગતને આનંદ આપનાર રાજાએ તેણીને પૂછયું, ત્યારે સર્વ સ્ત્રીઓના અલંકારરૂપ તે લીલાવતીએ કહ્યું : ““હે સ્વામી ! મારું અને તમારું કલ્યાણ આ ધર્મથી જ થયું છે, તેથી હું તેની કૃતદન કેમ થાઉં ?” આ પ્રમાણે તેણીનું વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ તેણીને પટ્ટરાણી પદે સ્થાપના કરી. પેથડકુમાર ચરિત્ર ૧૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy