SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ર. ધન્યકુમાર ચરિત્ર ભાગ્યશાળી માણસ તરફની ઈર્ષ્યા પોતાનો વિનાશ કરનારી જ થાય છે.” માટે હજુ હૃદયના વાત્સલ્યભાવે તમને કહું છું કે, “જો પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ દુઃખો દૂર કરવાની તમારી ઇચ્છા હોય તો ઈષ્યને સર્વથા ત્યજી કોઈના પણ સદ્ગણોને જોવાનો જ પ્રયાસ કરો.” આમ બહુ પ્રકારે શિખામણ આપવાથી ધન્યકુમારના તે વડિલ બંધુઓ ઉપરના દેખાવથી જ કેવળ સરળતા પ્રદર્શિત કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002063
Book TitleDhanya kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy