________________
શ્રીપાળ ચરિત્ર
નવમે ભવે સિદ્ધિપદ : આ પદોનું માહાત્ય એવા પ્રકારનું છે કે તેનું યથાર્થ વિધિપૂર્વક આરાધન કરનાર ઉત્કૃષ્ટથી નવમે ભવે અવશ્ય સિદ્ધિપદને પામે છે. વચ્ચે દેવ અને મનુષ્યના ઉત્તમ સામગ્રીઓયુક્ત ભવો પામે છે અને જગતમાં ઉત્તમ પ્રકારના યશ અને કીર્તિને પામે છે.
એ નવપદમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે તત્ત્વોનો સમાવેશ થયેલો છે. અરિહંત અને સિદ્ધ એ દેવતત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ગુરુતત્ત્વ છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપથી ધર્મતત્ત્વનું ગ્રહણ થાય છે. એ ત્રણ તત્ત્વોની પરીક્ષાપૂર્વક જે સદણા જાગે છે, તે જ જૈનધર્મરૂપી વિશાળ વૃક્ષનું મૂળ ગણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org