SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અપાંશ દૂહાનું સાહિત્ય ૧ ૬૧ અહીં ઉદાહરણરૂપે થોડાક દૂહા આપ્યા છે. બીજા પણ ઘણા સરસ દૂહાઓ છે. આ દૂહાઓમાં રસિકતા છે, વેધકતા છે; જનમાનસનું તેમાં અચ્છું પ્રતિબિમ્બ પડેલું છે. વળી તત્કાલીન ભાષા કે જે ગુજરાતીની તરતની પૂર્વેની ભાષા છે તે કેવી હતી તેનો પણ આપણને ખ્યાલ મળે છે. પોતાના સમયમાં પ્રચલિત દૂહાઓને વ્યાકરણના ઉદાહરણરૂપે ગૂંથી લઇને હેમચંદ્રાચાર્યે રસિક દૂહાસંગ્રહ આપીને આપણને ઉપકૃત કર્યા છે અને આપણા એક ઉત્તમ સાહિત્યધનને નષ્ટ થતાં બચાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy