________________
૧૮૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
૧૭. ‘જિનતત્ત્વ’-ભાગ ૨
(૧) લાંછન (૨) પ્રભાવના (૩) પરીષહ (૪) ઉપસર્ગ (૫) કેશલોચન (૬) લબ્ધિ (૭) સમવસરણ (૮) નિરામિષાહાર-જૈન દૃષ્ટિએ (૯) મલ્લિનાથની પ્રતિમા.
૧૮. જિનતત્ત્વ’-ભાગ ૩
(૧) સમય ગોયમ મા પમાય ્ (૨) ધર્મધ્યાન (૩) પ્રતિક્રમણ (૪) દાનધર્મ (૫) સ્વાધ્યાય (૬) જાતિસ્મરણ જ્ઞાન (૭) સંયમનો મહિમા (૮) શીલવિધાતક
૧૯. ‘જિનતત્ત્વ’-ભાગ ૪
(૨૧) મનુષ્યજન્મની દુર્લભતા (૨) નવકારમંત્રમાં સંપદા (૩) નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી (૪) નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ (૫) દિવ્યધ્વનિ (૬) લોગસ્સ સૂત્ર (૭) દયપ્રેરિત હત્યા– ઇતર અને જૈન તત્ત્વદષ્ટિ (૮) ભક્તામર સ્તોત્ર.
૨૦. ‘જિનતત્ત્વ’-ભાગ ૫
(૧) પર્વારાધના (૨) અભ્યાધ્યાન (૩) નવકારમંત્રની શાશ્વતતા (૪) ઉપાધ્યાય પદની મહત્તા (૫) સામાયિક (૬) બોધિદુર્લભ ભાવના. ૨૧. જિનતત્ત્વ’-ભાગ ૬
(૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. ૨૨. પ્રભાવક સ્થવિરો’-ભાગ ૧
(૧) ગણિવર્ય શ્રી મુક્તવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ) (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩) શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ (૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org