________________
लोभाविले आययईं अदत्तं
૧૨૭ નિઃસ્પૃહતા આવે તો પછી આખું જગત એને તણખલા જેવું લાગે. નિસ્પૃહસ્થ નત્િા નિઃસ્પૃહત્વમાંથી જે માનસિક સુખ પ્રાપ્ત થાય છે તે કેવું છે તે તો અનુભવથી જ સમજાય એવું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર'માં કહ્યું છે :
भूशय्या भैक्ष्यमशनं जीर्णवासो वनं गृहम् । तथापि निःस्पृहस्याहो चक्रिणोप्यधिकं सुखम् ॥
ભૂમિ ઉપર શયન હોય, ભિક્ષાથી ભોજન હોય, પહેરવાને જીર્ણ કપડાં હોય અને વન એ જ ઘર હોય તો પણ સાચો નિઃસ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org