________________
૪૩
સિદ્ધ પરમાત્મા
[ જ્યાંથી પાછા ફરવાનું નથી એવી નિવૃત્તિપુરીમાં જેઓ સદાને માટે ગયા છે તે સિદ્ધો છે. ]
*
*
*
निरुपमसुखाणि सिद्धाणि ऐसिं ति सिद्धाः । [ જેમનાં નિરુપમ સુખ સિદ્ધ થયાં છે તે સિદ્ધ . ]
अठ्ठपयारकम्मक्खऐण सिद्धिसद्दाम ऐसिं तिं सिद्धाः । [આઠ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિદ્ધો. ]
* * * सियं-बद्धं कम्मं झायं भसमीभूयमेऐसिमिति सिद्धाः ।। [ સિત એટલે બદ્ધ અર્થાત્ જેમનાં ઉપાર્જન કરેલાં બધાં જ કર્મો ભસ્મીભૂત થયાં છે તે સિદ્ધો. ]
*
*
*
सिध्यन्तिस्म-निष्ठितार्था भवन्तिस्म । [ જેમને બધાં જ કાર્યો હવે નિષ્ઠિત અર્થાત્ સંપન્ન થઈ ગયાં છે તે સિદ્ધ
सेधन्ते स्म-शासितारोऽभवंन् माङ्गलयरुपतां वाऽनुभवन्ति स्मेति सिद्धा ।
[ જેઓ આત્માનુશાસક છે તથા માંગલ્યરૂપનો અનુભવ કરે છે તેઓ સિદ્ધ છે. ]
सिद्धाः नित्या अपर्यवसानस्थितिकत्वात् प्रख्याता वा भूव्यैरुपलब्धगुणा संदोहत्वात् ।
[ જેઓ નિત્ય અર્થાત્ અપર્યવસિત છે તે સિદ્ધ છે. જેઓ ભવ્ય જીવો દ્વારા ગુણસંદોહને કારણે પ્રખ્યાત છે તે સિદ્ધ છે. ]
*
*
*
સિદ્ધા-નિત્યા ! [ સિદ્ધો અપર્યવસાન સ્થિતિવાળા હોવાથી “નિત્ય' કહેવાય છે. ]
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org