________________
નિત્યારસનો સૂર – આચાર્યપદનો આદર્શ
૧૬૫ - (૧) ૪ દેશના, ૪ કથા, ૪ ધર્મ, ૪ ભાવના, ૪ સ્મારણાદિ, ૪ આર્તધ્યાન, ૪ રૌદ્રધ્યાન, ૪ ધર્મધ્યાન, ૪ શુકલધ્યાન.
(૨) ૫ સમ્યકત્વ, ૫ ચરિત્ર, ૫ મહાવ્રત, ૫ વ્યવહાર, ૫ આચાર, ૫ સમિતિ, ૫ સ્વાધ્યાય, ૧ સંવેગ.
(૩) ૫ પ્રમાદ, ૫ આશ્રય, પ નિદ્રા, ૫ કુભાવના, ૫ ઇન્દ્રિયો, ૫ | વિષયો, ૬ જવનિકાય.
(૪) ૬ લેશ્યા, હું આવશ્યક, ૩ દ્રવ્ય, ક દર્શન, ૩ ભાષા, વચનદોષ. (૫) ૭ ભય, ૭ પિંડેષણા, ૭ પાનૈષણા, ૭ સુખ, ૮ મદ. (ક) ૮ જ્ઞાનાચાર, ૮ દર્શનાચાર, ૮ ચારિત્રાચાર, ૮ ગુણ, ૪ બુદ્ધિ. (૭) ૮ કર્મ, ૮ અષ્ટાંગયોગ, ૮ યોગદષ્ટિ, ૮ મહાસિદ્ધિ, ૪ અનુયોગ. (૮) ૯ તત્ત્વ, ૯ બ્રહ્મચર્ય, ૯ નિયાણાં, ૯ કલ્પ (૯) ૧૦ અસંવરત્યાગ, ૧૦ સંકલેશત્યાગ, ૧૦ ઉપઘાત, ૬ હાસ્યાદિ. (૧૦) ૧૦ સમાધિસ્થાન, ૧૦ સામાચારી, ૧૦ કષાયત્યાગ
(૧૧) ૧૦ પ્રતિસેવના, ૧૦ શોધિદોષ, ૪ વિનયસમાધિ, ૪ શ્રુતસમાધિ, ૪ તપસમાધિ, ૪ આચારસમાધિ.
(૧૨) ૧૦ વૈયાવચ્ચ, ૧૦ વિનય, ૧૦ ક્ષમાદિધર્મ, ૬ અકલ્પનીયાદિ પરિહાર.
(૧૩) ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ રુચિ, ૨ શિક્ષા. (૧૪) ૧૧ શ્રાવક પ્રતિમા, ૧૨ વ્રત ઉપદેશક, ૧૩ ક્રિયાસ્થાન ઉપદેશક. (૧૫) ૧૨ ઉપયોગ, ૧૪ ઉપકરણધર, ૧૦ પ્રાયશ્ચિતદાતા. (૧૬) ૧૨ તપ, ૧૨ ભિક્ષુપ્રતિમા, ૧૨ ભાવના.
(૧૭) ૧૪ ગુણસ્થાનકમાં નિપુણ, ૮ સૂક્ષ્મોપદેશી, ૧૪ પ્રતિરૂપાદિ ગુણયુક્તતા.
(૧૮) ૧૫ યોગ ઉપદેશક, ૩ ગૌરવ, ૩ શલ્ય, ૧૫ સંજ્ઞા. (૧૯) ૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉપાદાન દોષો, ૪ અભિગ્રહ. (૨૦) ૧૬ વચનવિધિજ્ઞ, ૧૭ સંયમ, ૩ વિરાધના. (૨૧) ૧૮ નરદીક્ષાદોષ પરિહાર, ૧૮ પાપસ્થાનક. (૨૨) ૧૮ શીલાંગસહસ્ત્રધારક, ૧૮ બ્રહ્મભેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org