________________
દાનધર્મ
दाणं सोहग्गकरं, दाणं आरुग्गकारणं परम् । दाणं भोगनिहाणं दाणं ठाणं गुणगणाणम् ।। दाणेण फुरइ कित्ती दाणेण होइ निम्मला कंति। दाणावज्जिअहिअओ वइरा वि हु पाणिय वहइ।।
| (દાનકુલક) દાન સૌભાગ્યકારી છે; દાન પરમ આરોગ્યકારી છે; દાન ભોગનું નિધાન છે; દાન ગુણગણોનું સ્થાન છે.
દાનથી કીર્તિ વધે છે; દાનથી નિર્મળ કાંતિ પ્રાપ્ત થાય છે; દાનથી વશ થયેલા હૃદયવાળો વેરી પણ દાતારના ઘરે પાણી ભરે છે
दानेन भोगाः सुलभा भवन्ति,
નેન વૈરાગ્ય વ્યક્તિ નારાષ્ટ્ર दानेन भूतानि वशीभवन्ति तस्माद्धि दानं सततं प्रदेयम्।।
(મનુસ્મૃતિ) દાન વડે ભોગ સુલભ થાય છે; દાનથી વૈર નાશ પામે છે; દાનથી પ્રાણીઓ વશ થાય છે; તેથી નિરંતર દાન દેવું જોઈએ.
- - = = दक्षिणावन्तो अमृतं भजन्ते। दक्षिणावन्त प्रतिरन्त आयुः।।
(ઋગ્વદ) [દાતા અમૃત પામે છે; દાતા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે છે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org