________________
૫૨૮
શ્રુત ઉપાસક રમણભાઈ
જો કે ડૉ. રમણભાઈ તો એવા ઋષિચરિત અને પ્રેમના ભંડાર હતા, અને આ બધાથી તો એઓ પર હતા.
આ આત્મા જ્યાં છે ત્યાં શાંતિમાં જ બિરાજમાન હોય.
આ ઠરાવથી અમો સર્વે એઓશ્રીના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ અર્પી દુઃખ ભાગી થઈએ છીએ, અમે પણ એમના કુટુંબીજનો જ છીએ, આ શૂન્યાવકાશ સહન કરવા માટે કુદરત આપણને સત્ત્વ અને તત્ત્વ આપે, એ જ પ્રાર્થના. ૐ અરિહંત શરણ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ.
Jain Education International
-રસિકલાલ લહેરચંદ શાહ પ્રમુખ, મુંબઈ જૈન યુવક સંઘ તા. ૮ અને ૧૨ નવેમ્બર, ૨૦૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org