SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૭૩ મોડું કર્યું નથી. તેઓ ઉજાગરા કરીને પણ સમયસર કાર્ય તો કરતા જ. તેમણે પોતાના કાર્યને જ ભક્તિ બનાવી હતી. વ્યસ્ત હોવા છતાં હંમેશાં આનંદમાં રહેતા. તેમને ક્યારે પણ ઉદાસ કે થાકેલા જોયા નથી. તેમની આ માંદગી દરમ્યાન, શરીર ક્ષીણ થયું હોવા છતાં પણ તેમણે પોતાનું કાર્ય છોડ્યું નહીં. લીધેલું કાર્ય પૂરું કરી શકાય તે માટે શરીરની પણ દરકાર કરી ન હતી. આવા આપણા સ૨ના આત્માની શાંતિ અર્થે આપણે સહુ હૃદયપૂર્વક પ્રભુને પ્રાર્થના કરીએ. મુમુક્ષુ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बहुं । दंतसोहणमेत्तं पि ओग्गहं सि अजाइया ।। तं अप्पणा न गेण्हंति नो वि गेण्हावए परं । अन्नं वा गेण्हमाणं पि नाणुजाणंति संजया || (સવૈગતિ. 6-13) Persons with self-control do not take anything, whether animate or inanimate, whether small or big, not even a toothpick, without it being formally given to them. They do not ask others to do so and do not support others in doing so either. संयमी पुरुष सजीव या निर्जीव, अल्प या अधिक, दंतशोधन जैसी तुच्छ वस्तु का भी, उस के मालिक की अनुज्ञा लिए बिना स्वयं ग्रहण नहीं करता, औरों से ग्रहण नहीं कराता और ग्रहण करनेवाले का अनुमोदन भी नहीं करता । સંયમી પુરુષો વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય, થોડી હોય કે વધારે હોય, અરે ! દાંત ખોતરવાની સળી પણ હોય, તો પણ તેના માલિકને પૂછ્યા વિના લેતા નથી, બીજા પાસે લેવરાવતા નથી અને જો કોઈ એ રીતે લેતું હોય તો તેનું અનુમોદન પણ કરતા નથી Jain Education International For Private & Personal Use Only રમણલાલ ચી. શાહ (‘જિન-વચન'માંથી) www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy