________________
૧૪૦
(5) આનન્દ્રાવ્યો નિમનાદ નપ્રામ નાતીતને !
प्रस्थाप्य हस्त योस्ते षां लिलेख सः पुनः पुनः ।।
હું આનન્દ સાગરમાં નિમગ્ન બની અને મને તેઓ સંપૂર્ણ વિશ્વમાં લઈ ગયા અને તેઓ વારંવાર લખવા લાગ્યા.
(6) વિવેચન તથા વાર્તા પ્રવાસ વર્ણન પુનઃ । सर्वं साहित्य क्षेत्रं हि मयैव निर्मितं मुदा ।।
શ્રુત ઉપાસક રમણભાઈ
વિવેચન, વાર્તા, પુષ્કળ પ્રવાસ વર્ણન અને સંપૂર્ણ સાહિત્ય ક્ષેત્ર મારા વડે જ નિર્માયું.
(7) નિયો ધર્મરાનન્તુ મત્વ તું સ્વસહાય‰ત્ / ईद शारदा पुत्रं निनाय स्वस्य शासने ।।
પરંતુ નિર્દય ધર્મરાજાએ આ લેખક મને પણ સહાયક બનશે એમ માની આ શારદાપુત્રને પોતાને ત્યાં લઈ ગયા.
( 8 ) दुःखिनी शून्यं चित्ताऽहं साहाय्यं मम क्रन्दनम् प्रार्थितं धर्मराजं च नय मां यत्र मे पिता ।।
દુઃખી અને શૂન્ય મન વાળી મને કેવળ મારા રૂદને સહાય કરી. મેં ધર્મરાજાને પ્રાર્થના કરી કે જ્યાં તે મારા પિતા (રમણલાલ) હોય ત્યાં લઈ જાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org