________________
શ્રત ઉપાસક ૨મણભાઈ
ખાતું કે મિલકત નથી કે નથી તેમણે ઘણાં વર્ષોથી કોઈને પ્રશ્ન કર્યો કે, “તમે શો વ્યવસાય કરો છો અને તમારી શી આવક છે?' તેઓ સતત ધર્મમય જીવન જીવે છે. સાધુ મહારાજ જેટલો પરિગ્રહ તેઓ રાખે છે. ઉપકારીના ઉપકારનું વિસ્મરણ ન કરવું અને ધર્મમાં શ્રદ્ધા રાખવી એ માટે વારંવાર ભલામણ કરે છે.
પિતાશ્રીનું જીવન એટલે ચડતી-પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો છે. એમના સરળ, નિરભિમાની, નિસ્પૃહ, ધર્મમય શાંત પ્રસન્ન જીવનમાંથી અમને હંમેશાં સતત પ્રેરણા મળતી રહી છે.
અમે બધાએ બોમ્બ ફેંકવાનો પહેલો રાઉન્ડ પૂરો કર્યો. જિંદગીનો એક નવો જ રોમાંચક અનુભવ થયો. બોમ્બ ફેંકવાથી કેટલાક નર્વસ થઈ ગયા હતા, તો કેટલાકે અસાધારણ આત્મવિશ્વાસ પણ બતાવ્યો હતો. દરેક બોમ્બ ફેંકાય અને ફૂટી જાય તે પછી તે કેટલા અંતરે પડ્યો હતો તેનું મેઝરટેપ વડે માપ લેવામાં આવતું. પહેલાં રાઉન્ડમાં સિત્તેરથી વધુ ફૂટ આઘે બોમ્બ ફેંકનારા ત્રણ જણમાં મારો પણ નંબર હતો. જમાદાર બિલેએ અમને ખૂબ શાબાશી આપી. આ પ્રમાણે બીજ, ત્રીજો અને ચોથો રાઉન્ડ પણ પૂરો થયો. જેના જેના બોમ્બ આવે ૫ડતા તેમને શાબાશી મળતી. ચાર વખત બોમ્બ ફેંકવાને કારણે અમારામાં હવે આત્મવિશ્વાસ વધી ગયો હતો.
|| રમણલાલ ચી. શાહ (‘બેરરથી બ્રગેડિયર'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org