________________
યોગદાન આપ્યું છે.
સ્થળ ભૌતિક પદાર્થો કરતાં સૂક્ષ્મ સાંસ્કારિક વારસો વધુ ચિરંજીવી રહે છે. જીવ અને જગત વિશે તત્ત્વજ્ઞાન અને એના રહસ્યનો વારસો તો હજારો વર્ષ સુધી સતત વહેતો રહે છે. આ વારસો એવો છે કે જે વાપરવાથી ખૂટતો નથી, પણ વધતો ચાલે છે. માનવજાતને ટકાવી રાખવા અને ઉન્નત બનાવવા માટે એ ઘણું મોટું પ્રેરકબળ બની રહે છે. જેઓએ પોતાના જીવનને કૃતાર્થ કરવું છે તેઓએ આવો અમૂલ્ય અને અવિનાશી વારસો મેળવવાની અને મળ્યા પછી તે બીજા સુધી પહોંચાડવાની ભાવના સેવવી જોઈએ.
| (સાંપ્રત સહચિંતન-૭)
વારસદારો શક ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org