________________
શૈલજા M.A. with Psychologyમાં first class first આવી. મુંબઈ યુનિ.નો K. T. Telang સુવર્ણચંદ્રક મળ્યો, શ્રી શૈલેશ મહાદેવિયા સાથે ભારત, તિબેટ, નેપાળની સરહદ પર ૬૫૦૦ ફૂટની ઊંચાઈએ નારાયણ સ્વામીએ સ્થાપેલો નારાયણ આશ્રમ જોવા ગયા, રહ્યા, ત્યાં સ્વામી તદ્રુપાનંદજીની મુલાકાત થઈ. આલ્મોડા નજીક ખાલી એસ્ટેટમાં નવીનભાઈ અને પ્રસન્નાબહેન સાથે રહ્યાં અને
કૌસીની જોવા ગયા. ઋષિવર્ધનકૃત ‘નલરાય દમયંતી ચરિત્ર' ફેબ્રુ-૮૧માં પ્રગટ. ૧૯૮૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો
સ્વર્ગવાસ થતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને પ્રબદ્ધ જીવનના તંત્રી. તરીકે સર્વાનુમતે પસંદગી થઈ, પુત્રી ચિ. શૈલજાના ભાવનગરનિવાસી, મુલુંડમાં રહેતા શ્રી રમણીકભાઈ ઝવેરચંદ શાહના પુત્ર ચેતનભાઈ સાથે તા. ૨૧ ડિસેમ્બર ૧૯૮૨ના દિને લગ્ન થયા. સોનગઢમાં “જૈન સાહિત્ય સમારોહનું આયોજન
‘ક્રિતિકા' પુસ્તક પ્રગટ થયું. ૧૯૮૩ સુરતમાં “જૈન સાહિત્ય સમારોહ', પ્રવાસ પુસ્તક પાસપોર્ટની પાંખે-ભાગ
૧, માર્ચ ૮૩માં આવૃત્તિ ૨ ગુણ વિનયકૃત “ધન્નાશાલિભદ્ર ચોપાઈ' ડિસે. ૮૩માં
પ્રગટ, ૧૯૮૪ જૈન સાહિત્યના લેખન, સંશોધન અને સંપાદન માટે ભાવનગરની સંસ્થા
તરફથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈના હસ્તે અમદાવાદમાં એનાયત થયો, ઉમાશંકરભાઈના પ્રમુખસ્થાને - ઉમાશંકરભાઈએ વક્તવ્ય આપ્યુ, જૈન સાહિત્ય સમારોહ - કચ્છ-માંડવીમાં થયો, બે લઘુ રાસ કૃતિઓ, “પ્રદેશે જયવિજયના’, પાસપોર્ટની પાંખે - ભાગ ૧ આવૃત્તિ ૩જી દોહિત્રી ગાર્ગીનો જન્મ ૮ સપ્ટેમ્બર - ૧૯૮૪માં થયો, યુ.કે.માં લેસ્ટરમાં ત્યાંના જૈન સંઘે અને ડૉ. નટુભાઈ શાહે નવા જૈન મંદિરના નિર્માણ માટે ઓનરરી ડિરેક્ટર તરીકે આમંત્રણ આપ્યું - ત્યાં મંદિરનું કામ સંભાળ્યું. પતિપત્ની બન્નેએ યુ.કે.ના
જુદા જુદા સ્થળે જૈનધર્મ પર વ્યાખ્યાનો આપ્યા. ૧૯૮૫ ઉઠો જૈન સાહિત્ય સમારોહ - ખંભાતમાં થયો, જિનતત્ત્વ ભાગ-૧, જૈન
સાહિત્ય સમારોહ - ગુચ્છ ૧ પ્રગટ થયો. ૧૯૮૬ જૈન સાહિત્ય સમારોહ - પાલણપુરમાં થયો, મોરેશિયસનો પ્રવાસ. ૧૯૮૭ ચંદરિયા ફાઉન્ડેશનના આમંત્રણથી અમેરિકા અને કેનેડામાં રમણભાઈ અને
તારાબહેને જૈનધર્મ પર લેક્ટર આપ્યાં. કેનેડામાં વેજિટેરિયન કોન્ફરન્સમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ, જૈનધર્મ અને શાકાહાર પર વક્તવ્ય આપ્યું, બૌદ્ધ ધર્મ માટે પુછાયેલા સવાલોના જવાબ આપ્યા., જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ બીજો પ્રગટ થયો. જૈન સાહિત્ય સમારોહ - સમેત શિખરમાં યોજાયો., દોહિત્ર
કૈવલ્યનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના દિને. ૧૯૮૮ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષના પદેથી બે વર્ષ પહેલા
છૂટા થયા, પુત્ર અમિતાભના જામનગર નિવાસી શ્રી નગીનભાઈ પદમશ્રી શેઠની પુત્રી સુરભિ સાથે તા. ૨૧ જાન્યુઆરી ૧૯૮૮ના દિને લગ્ન થયા, સોવિયેટ યુનિયનનો પ્રવાસ - ઓલિમ્પિક્સ જોવા માટે કર્યો., ૧૦મો સાહિત્ય સમારોહ - બોતેર જિનાલય - કચ્છમાં કર્યો, “મોહનલાલજી મહારાજ' પુસ્તિકા એપ્રિલ ૧૯૮૮, જિન તત્ત્વ ભાગ-૨ ફેબ્રુઆરી ૮૮, “ઉપાધ્યાય યશોવિજયજી' જુલાઈ, “પ્રભાવક સ્થવિરો’ - જુલાઈ ૮૯, યુ.કે.માં લેસ્ટરમાં નિર્માણ થયેલા જૈન મંદિરની
પ્રતિષ્ઠામાં ભાગ લીધો, યુ.કે.માં કેટલાક જૈન સેન્ટરની મુલાકાત. ૧૯૮૯ સાહિત્ય સમારોહ ચારૂપ તીર્થમાં પૂ. મુનિશ્રી જંબુવિજયજી મહારાજની
૩૬૭ ૪ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org