________________
વિનયચંદ્રકૃત જંબુસ્વામીનો રાસ (૧૫) લક્ષ્મીસાગરકૃત વસ્તુપાલ તેજપાલ રાસ (૧૬) રાજતિલકગણિકૃત શાલિભદ્ર રાસ (૧૭) રત્નસિંહ શિષ્યકૃત બૂસ્વામી રાસ (૧૮) મલયચંદ્રકૃત સિંહાસન બત્રીસી (૧૯) ભક્તિવિજયકૃત ચિત્રસેન પદ્માવતી રાસ (૨૦) પેથોસ્કૃત પાર્શ્વનાથ દશભવ વિવાહલો (૨૧) લક્ષ્મીરત્નસૂરિકત સુરપ્રિયકુમાર રાસ; આઠ કર્મ ચોપાઈ (૨૨) સોમચંદ્રકૃત કામદેવનો રાસ; સુદર્શન રાસ (૨૩) જ્ઞાનસાગરકૃત સિદ્ધચક્ર રાસ (શ્રીપાલ રાસ) (૨૪) મંગલધર્મકૃત મંગલકલશ રાસ, (૨૫) જિનરત્નસૂરિકૃત મંગલકલશ રાસ (૨૬) પુણ્યનંદિત રૂપકમાલા (૨૭) દેવપ્રભગણિકત કુમારપાલ રાસ (૨૮) ઉદયધર્મકૃત મલયસુંદરી રાસ; કથાબત્રીસી (૨૯) ખેમરાજકૃત શ્રાવકાચાર ચોપાઈ; ઈખકારી રાજા ચોપાઈ (૩૦) સંવેગસુંદરકૃત સા શિખામણ રાસ (૩૧) હેમવિમલસૂરિકૃત મૃગાપુત્ર ચોપાઈ (૩૨) જયવલ્લભકત શ્રાવક બાસ્વત રાસ; સ્થૂલભદ્ર બાસઠીઓ; ધન્ના અણગારનો રાસ (૩૩) સિંહકુલશકૃત મુનિપતિ ચરિત્ર (૩૪) શાંતિસૂરિકૃત સાગરદન રાસ (૩૫) જિનસાધુસૂરિકૃત ભરતબાહુબલિરાસ (૩૬) કીર્તિહર્ષકૃત સનતકુમાર ચોપાઈ (૩૭) જયરાજકૃત મત્સ્યોદર રાસ (૩૮) ક્ષમાકલકત સુંદર રાજા રાસ; લલિતાંગ કુમાર રાસ (૩૯) નેમિકંરકત ગજસિંહકુમાર ચોપાઈ (૪૦) લબ્ધિસાગરકત શ્રીપાલ રાસ; ધ્વજભજ્ઞકુમાર ચોપાઈ (૪૧) હર્ષકલશકૃત વસુદેવ ચોપાઈ (૪૨) લાવણ્યસિંહકૃત ઢંઢણકુમાર રાસ (૪૩) સિંહકુલકૃત નંદબત્રીસી; સ્વપ્નવિચાર ચોપાઈ (૪) હર્ષમુનિકૃત ચંદ્રલેખા ચોપાઈ (૪૫) ઈશ્વરસૂરિકૃત લલિતાંગ ચરિત્ર; શ્રીપાલ ચોપાઈ સિદ્ધચક્ર ચોપાઈ) (૪૬) ધર્મદિવકૃત હરિશ્ચન્દ્ર રાજાનો રાસ; અજાપુત્ર રાસ, વયર સ્વામીનો રાસ (૪૭) પદ્મશ્રીકૃત ચારુદત્ત ચરિત્ર (૪૮) ધર્મરુચિકૃત અજાપુત્ર ચોપાઈ (૪૯) કડુઆકૃત લીલાવતી સુમતિવિલાસ રાસ (પી) રાજશીલકૃત વિક્રમખાપર ચરિત ચોપાઈ; અમરસેન વયરસેન ચોપાઈ (૫૧) જયવિજયકૃત મુનિપતિ ચોપાઈ (૫૨) પાસાગરકૃત ક્યવના ચોપાઈ (૫૩) ધર્મસમુદ્રકૃત સુમિતકુમાર રાસ; પ્રભાકર ગુણાકર ચોપાઈ કુલધ્વજકુમાર રાસ, શકુંતલા રાસ, રાત્રિભોજન રાસ (૫૪) દેવકલશકૃત ઋષિદત્તા ચોપાઈ (૫૫) કુશળસંયમકૃત હરિબળનોરાસ; સંગઠ્ઠમ મંજરી (૫૬) શુભવર્ધનશિષ્યકૃત અષાઢભૂતિ રાસ (૫૭) રત્નસિંહસૂરિ શિષ્યકૃત બૂસ્વામી રાસ (૫૮) ભુવનકીર્તિકૃત કલાવતી ચરિત્ર (૫૯) અમીપાલકૃત મહીપાલનો રાસ (૬૦) સૌભાગ્યસાગરસૂરિશિષ્યકત ચંપકમાલા ચરિત્ર (૬૧). ભીમકૃત અગડદર રાસ (૬ ૨) જયનિધાનકૃત ધર્મદત્ત ધનપતિ રાસ; સુરપ્રિય ચરિતરાસ (૬૩) સાધુરત્નસૂરિકૃત ક્યવના રાસ (૬૪) સેવકકૃત આદિનાથ દેવ રાસ; ઋષભદેવ વિવાહલ, સીમંધર સ્વામી શોભા તરંગ; આર્દ્રકુમાર વિવાહલુ (૬૫)
પર + સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org