SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ એમના કાળધર્મ પામ્યાના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. - શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજના જીવનના અનેક પ્રેરક પ્રસંગો છે. એમનું સાહિત્ય અત્યંત વિપુલ છે. એમના જીવન અને સાહિત્યનો અભ્યાસ કરવાથી શાસ્ત્રજ્ઞ, મર્મજ્ઞ, બહુશ્રુત, સંયમપાલનમાં અત્યંત કડક, અનેકનાં દિલ જીતનાર, વાત્સલ્યમૂર્તિ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજની એક અનોખી છાપ આપણા ચિત્તમાં અંકિત થાય છે. અનેક લોકોને સન્માર્ગે વાળનાર એ ભવ્યાત્માનું જીવન-કવન સૌ કોઈને માટે પ્રેરણારૂપ થાય તેવું છે. પ્રભાવક સ્થવિરો-ભા. ૧માંથી) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy