________________
થાય છે. આવા સંજોગોમાં શ્રદ્ધાળુ શ્રાવકે તો પોતાની જાતને જ પૂછવાનું રહે છે કે પોતે જે કંઈ આચરે છે તે અનિવાર્ય છે કે અનાવશ્યક છે? સપ્રયોજન છે કે નિષ્ઠયોજન ? જે નિસ્પ્રયોજન, અનાવશ્યક હોય તેમાંથી અટકવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મતત્ત્વનું સાચું હાર્દ સમજીને પોતાના અંતરાત્માની સાક્ષીએ પ્રામાણિકપણે નિર્ણય કરી જીવનમાં તેને ઉતારવાનો સાચો ઉદ્યમ કરવાની આવશ્યકતા છે! મુક્તિનું અંતિમ લક્ષ્ય નજર સામે રહેવું જોઈએ.
અનર્થદંડવિરમણ ૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org