________________
પાંચમી ગાથા
ऊँ ऐं हीं हीं एवं मए अभिथुआ विहुय-रय-मला पहीण-जरामरणा चउवीसं पि जिणवरा तित्थयरा मे पसीयंतु स्वाहा ।
છઠ્ઠી ગાથા
ऊँ उ घंवराय (?) कित्तिय वंदिय महिया जे ए लोगस्स सिद्धा आरुग्ग वोहिलाभं समाहिवरमुत्तमं दितुं स्वाहा ॥
સાતમી ગાથા
ऊँ ह्रीं ऐं आं जां जी चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा सागरवरगंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु मम मनोवांछितं पूरय पूरय स्वाहा ।
આ કલ્પમાં દરેક મંત્રની અનુષ્ઠાનની વિધિ પણ દર્શાવવામાં આવી છે, તથા તે કેવા પ્રકારનું દ્ધ પ્રાપ્ત કરાવે છે તે પણ જણાવ્યું છે.
લોગસ્સ સૂત્રની આરાધના આમ વિવિધ દૃષ્ટિએ કરવામાં આવે છે. લોગરસ સૂત્રનો મહિમા કેટલો બધો છે તે આના પરથી સમજાશે.
લોગસ્સ સૂત્ર ન ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org