SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [સિત એટલે બદ્ધ અર્થાત્ જેમનાં ઉપાર્જન કરેલાં બધાં જ કર્મો ભસ્મીભૂત થયાં છે તે સિદ્ધો. છે.] सिध्यन्तिस्म-निष्ठितार्था भवन्तिस्म । [જેમને બધાં જ કાર્યો હવે નિષ્ઠિત અર્થાત્ સંપન્ન થઈ ગયાં છે તે સિદ્ધ છે. * * सेधन्ते स्म - शासितारोऽभवन् माडगलरूपतां वाऽनुभवन्ति स्मेति सिद्धा । [જેઓ આત્માનુશાસક છે તથા માંગલ્યરૂપનો અનુભવ કરે છે તેઓ સિદ્ધ છે.] * सिद्धाः नित्या अपर्यवसानस्थितिकत्वात् प्रख्यात वा भूव्यैरुपलब्धगुण - संदोहत्वात् । જેઓ નિત્ય અર્થાત્ અપર્યવસિત છે તે સિદ્ધ છે. જેઓ ભવ્ય જીવો દ્વારા ગુણસંદોહને કારણે પ્રખ્યાત છે તે સિદ્ધ છે.] * सिद्धा - नित्या 1 સિદ્ધા અપર્યવાસન સ્થિતિવાળા હોવાથી ‘નિત્ય' કહેવાય છે.. * सिद्धा-प्रख्याता I સિદ્ધો પોતાના અનંત ગુણોને કા૨ણે ભવ્ય જીવોમાં પ્રસિદ્ધ અર્થાત્ પ્રખ્યાત હોય છે.] પાછા ન આવવું પડે એ રીતે ગયેલા તે સિદ્ધો. * षिधू त्यां षिधू संराधौ સિદ્ધ થયેલાં, નિષ્ઠિતાર્થ થયેલા વિધૂ શાસ્ત્રમાં થયો – જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વંય માંગલ્યરૂપ થયા - Jain Education International સિદ્ધ”ની જુદી જુદી વ્યાખ્યાઓના અર્થનો સમાવેશ કરતી નીચેની ગાથા શાસ્ત્રકારે આપેલી છે : ध्यातं सितं येन पुराणकर्म यो वा गतो निर्वृत्तिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठातार्थो यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे || [જેઓએ પૂર્વે બાંધેલાં પ્રાચીન કર્મોને બાળી નાખ્યાં છે, જેઓ મુક્તિરૂપી ૧૦૨ જૈન ધર્મ દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy