________________
અથ શ્રી નક્ષેત્રની સંજ્ઞા વિષે ( ૧૭ ) - અથ શ્રી નક્ષેત્રની સંજ્ઞા વિષે. चरं चलं स्मृतं स्वाति । पुनर्वसुश्रुतित्रयं ॥ રમુખે મધા પૂર્વા IT ત્રિતયે મળ તથા ! ૪૨ | ध्रुवंस्थिरविनिर्दिष्टं । रोहिणी चौत्तरात्रयं ।। તાલુકામાં ચેષ્ટા મૂઢ સંવ મે ૪૨ | लघुक्षिप्रं स्मृतं पुष्यो । हस्तोश्विन्यभिजित्तथा ॥ मुदुमैत्रं स्मृतं चित्रा । अनुराधा रेवती मृग ॥४३॥ मिश्रं साधारणं प्रोक्तं । विशाखाकृतिकास्तथा ॥ नक्षत्रेष्टेषु कर्माणि । नामतुल्यानिकारयेत् ॥ ४४ ॥
ભાવાર્થ –શ્રવણ, સ્વાંતી, પુનર્વસુ, ઘનીષ્ટા, સતભાશા એ પાંચ નક્ષત્રની ચળ સંજ્ઞા છે.
ત્રણ પુર્વ એટલે પુર્વાફાલ્ગણી, પુર્વાષાઢા, પુર્વભાદ્રપદ, મઘા, ભરણી એ નક્ષત્રની કુર તથા ઉગ્ર સંજ્ઞા છે.
રોહિણ, ત્રણ ઊત્તરા એટલે ઉત્તરાષાઢા, ઉત્તરાફા ગુણું, ઊત્તરાભાદ્રપદ એ નક્ષેત્રની સ્થીર સંજ્ઞા છે.
અલેષા, જયેષ્ટા, મુળ, આદ્રા એ નક્ષત્રની દારૂણ સંજ્ઞા છે.
પુષ્ય, અભીચ, હસ્ત, અશ્વની એ ચાર નક્ષેત્રની લઘુ ક્ષીપ્ર સંજ્ઞા જાણવી.
ચીત્રા, અનુરાધા, રેવતી, મૃગશર એ ચાર નક્ષત્રની મૃદ તથા મૈત્રી સંજ્ઞા છે. - વિશાખા, કૃતિકા, મિશ્રની સાધારણ સંજ્ઞા છે. જે નક્ષત્રની સંજ્ઞા બતાવી તે નક્ષત્રના નામ પ્રમાણે ગુણ જાણવા એટલે તે નક્ષેત્રની સંજ્ઞા જાણું કામ કરવાથી ફળદાયક થાય છે. ૪૧-૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org