________________
( ૧૬ )
શ્રી નરચંદ્ર જૈન જ્યોતિષ ભાગ ૧ લો.
૨૨ અભીચ ૩ તારા ગાયના મુખ આકાર વિશ્વ : જી જે જે વા ૨૩ શ્રવણ ૩ તારા કાવડનો આકાર હરી ખી ખુ ખો ૨૪ ધનીષ્ટા ૪ તારા પંખી પીંજર આકાર વસુ ગ ગી ગુ ગે ૨૫ શતભીશા ૧૦૦ તારા ઝાલરને આકાર વરૂણ ગેસ સિ સુ ૨૬ પુર્વાભાદ્રપદ ૨ તારા અર્ધ પલંગ આકાર અજેક સે સ દ દિ ૨૭ ઉત્તરાભાદ્રપદ ૨ તારા બન્ને થઈ પૂર્ણ પલંગ અહિરનું દ સ ઝ શ્ર ૨૮ રેવતી ૩૨ તારા વહાણને આકારે પુષા દે દો ચ ચી
- ભાવાર્થ–ઉપરના યંત્રમાં વિશેષ એટલું સમજવાનું છે, કે જે નક્ષત્રના પાયાના ચાર ચાર અક્ષર આપવામાં આવ્યા છે તેની મતલબ એવી છે, કે અશ્વની નક્ષત્રના ચાર પાયા છે એટલે ચાર ભાગ સમજવા, અને તેના ચાર અક્ષર ચુ. ચે. ચિ. લા. એ પ્રમાણે સંજ્ઞા બતાવી છે. ધારે, કે કોઈ માણસને અશ્વની નક્ષત્રમાં જન્મ થયો છે ત્યારે વિચારવું કે કયા પાયામાં અશ્વની નક્ષત્ર છે. જે પેલા પાયામાં હોય તે તેને (ચ) અને બીજા પાયામાં હેય તે તેને ચે) અને ત્રીજા પાયામાં હોય તે (એ) અને ચોથામાં હોય તે (લા) એ પ્રમાણે સમજવું. માટે પેલા પાયામાં જન્મ થયે હોય તે તેનું નામ ચુનીલાલ, બીજા પાયામાં હોય તે ચેતનદાસ, ચેલાજી વિગેરે નામ, ત્રીજા પાયામાં હોય તે ચેાથમલ વિગેરે નામ આવે, ચોથામાં હોય તે લાલચંદ, લાખાભાઈ વિગેરે. એ પ્રમાણે અઠ્ઠાવીશે નક્ષત્રના પાયા ઉપરથી નામની સંજ્ઞા સમજવી. રાશીના અક્ષરેપરથી નામની સંજ્ઞા પાછળ આપીશું. એ ૩૪-૩૯ છે
अथ श्री अभीच नक्षेत्रनी समजण. श्रवणघटिकाचतुस्वय । मायंचरमोन्हि उत्तराषाढा ।। आभिजित् भोगावेधे । कागललतोपयोगादो ॥४०॥
ભાવાર્થ –શ્રવણ નક્ષેત્રની ઘી ચાર, ઉત્તરાષાઢા નક્ષેત્રને છેલ્લે પાયે તેની ઘડી સેળ તથા શ્રવણના પેલા પાયાની ચાર ઘી અભીચ ભોગવે. એ અભીચ નક્ષત્રને સમય એકાત લતાપાત કરવામાં જે. ૪૦ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org