________________
( ૧૪ ) શ્રી નરચંદ્ર જૈન જોતિષ ભાગ ૧ લો.
ઉપરને યંત્ર સમજવાની રીત. ભાવાર્થ –કાણાં નક્ષેત્રમાં ગઈ વસ્તુ ત્રણ દિવસમાં મળે તથા દક્ષીણ દીશામાં ગઈ જાણવી.
ચીપડા નક્ષેત્રમાં ગઈ વસ્તુ ૬૪ દીનમાં મળે તથા પશ્ચિમ દીશામાં ગઈ જાણવી.
દેખતા નક્ષત્રમાં ગઈ વસ્તુ ન મળે તથા ઉત્તર દિશામાં ગઈ જાણવી.
આંધળાં નક્ષત્રમાં ગઈ વસ્તુ તરત મળે તથા પૂર્વ દિશામાં ગઈ જાણવી.
अथ श्री नक्षत्रनां तारा प्रमुखनो विचार. त्रित्रिषट्पंचकत्येक चतुस्त्रीरसपंचक । द्विद्विपंचतथैकैक चतुरंबुधय स्वय ।। एकादशचतुर्वेदा त्रिं त्रि वैदा शतुंद्धिकं । द्विद्वात्रिंश दिमास्तारा स्तत्संख्यावर्जयेततिथि ॥३४॥ तुरंगमुषसद्रशं योनिरुपंखुराभं । शकटसम मथैण स्योत्तमांगेन तुल्यं ॥ मणि गृह शरचकंभानशालोपमानां । शयसदशमन्यं चात्रपर्यंक रूपं
॥३५॥ हस्ताकारतमश्चमाक्तिकसम चान्यत् प्रवालोपमं । धिनंतोरणवत स्थितं वलिनिभंसकुंडलाभपरं ॥ क्रुध्य केसरि विक्रमेण सद्रशशज्यासमानं परं। चान्यदति विलास्मितमत शृगाटकं व्यक्तिव ॥३६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org