________________
अथ श्री ठाणांग, जंबुद्धिप पन्नंती विगेरे सूत्रोने आधारे पांच संवत्सर,
તીથી વિગેરે વહે છે.
પાંચ સંવત્સરનાં. નામ:--૧. નક્ષેત્ર સંવત્સર, ૨. યુગ સંવત્સર, ૩. પ્રમાણ સંવત્સર, ૪. લક્ષણ સંવત્સર, ૫. શનિશ્ચર સંવત્સર,
હવે તેને વિસ્તાર કહે છે. પ્રથમ નક્ષેત્ર સંવત્સરના બાર ભેદ. તેનાં નામ –૧. શ્રાવણ, ૨. ભાદર, ૩. આસે, ૪. કારતક, પ. માગશર, ૬. પિષ, ૭. મહા, ૮. ફાગણ, ૯. ચિતર, ૧૦. વૈશાખ, ૧૧. જેઠ, ૧૨. અશાડઃ એ બાર ભેદ જાણવા, અથવા બ્રહસ્પતિ નામે ગ્રહ બાર વર્ષે સર્વ નક્ષેત્રના મંડળને ભેગવીને પૂર્ણ કરે, તેને નક્ષેત્ર સંવત્સર કહીએ.
હવે બીજે યુગ સંવત્સર કહે છે. તે યુગ સંવત્સરના પાંચ ભેદ. ૧. ચંદ્ર, ૨. ચંદ્ર, ૩. અભીવર્ધન, ૪, ચંદ્ર, પ. અભીવ. ધન. એ પાંચ ભેદ જાણવા. હવે પ્રથમ ચંદ્ર સંવત્સરના ચોવીસ પખવાડમાં. એમ ત્રણ ચંદ્ર સંવત્સર છે. એ ત્રણના થઈને ચોવીસ તરી બહોતેર પખવાડીઆ, અને અભીવર્ધન સંવત્સરના છવીસ પખવાડીઆં; એમ બે અભીવર્ધનનાં મળીને છવી ટુ બાવન પખવાડી જાણવાં. એમ પાંચનાં થઈને ૧૨૪ એક વીસ પખવાડીઆં થાય. તેને યુગ સંવત્સર કહે છે.
હવે ત્રીજો પ્રમાણુ સંવત્સર તથા ચોથ લક્ષણ સંવત્સર કહે છે. તેના પાંચ ભેદ. ૧. નક્ષત્ર, ૨. ચંદ્ર, ૩. અતુ, ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org