________________
( ૧૮૬ )
શ્રી નરચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૨ એ. ઘટે તે ઘટતાં ઘટતાં તુલા સંક્રાંતીના દિવસે ૩૦ ઘડી ૦ પળને દિનમાન હોય એટલે રાત્રી દિવસ ખરાખર જાણવા.
તુલા સ’કાંતિથી ૩ પળ, ૩૨ વિપળ નિત્ય ઘટતાં વૃશ્ચિક સક્રાંતિના દિવસે ૨૮ ઘડી ૧૪ પળના દીનમાન હોય; વૃશ્ચિક સંક્રાંતિમાં ૨ પળ ને પર વિપળ નિત્ય ઘટતાં ધન સ'ક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૪૮ ૫ળના નિમાન હાય; ધન સક્રાંતિમાં ૧ પળ ને ૧૨ વિપળ નિત્ય ઘટતાં મકર સક્રાંતિના દિવસે ૨૬ ઘડી ૧૨ પળના નિમાન હોય. વિશેષ ચત્રમાં જોવાથી જણાશે.
હવે રાત્રી ઘડી પળ જાણુવાની રીત કહે છેઃ—દિનમાનને સાઠમાં ખાદ કરવાથી રાત્રીની ઘડી હોય. મકરના સૂર્યથી ૬ મહિના કના સૂર્ય સુધી દિવસ વધે ને રાત્રી ઘટે, અને કર્કના સૂર્યથી ૬ માસ મકરના સૂર્ય સુધી રાત્રી વધે ને દિવસ ઘટે. એવી રીતે રાત્રીના તથા દિવસના દિનમાન સમવે.
હવે દિનમાન ગણિત કહે છેઃ—૧૫૭૨ તેમાં જે જે રાશીના ધ્રુવ હોય તે મૂકીને ૬૦ ના ભાગ દેવાથી નિમાન થાય. વળી તેની બીજી રીત કહે છે. ઉદય રવીની અશ કલા વિકલાનુ’ ભુક્ત ભાગ્ય ( ગણિત) કરવું તે ૬૦ ના ભાગ દેવાથી ક્રિનમાન ઘટીકા આવે.
હવે દિવસના માપ કરવાના શંકુ ( લાકડીના કકડાવહૈ મપાય તે) કહે છે. સાત આંગળના શંકુ લઈને છાંયા માપવી, તેમાં ૬ ઉમેરવા અને ધ્રુવાંકુ ભાગ દેવાથી આવેતે ઘડી ને રહે તે પળ, વાંકુ એટલે માસ માસ અંક. આશા અને ચૈત્ર માસમાં ૧૪૪ ને ભાગ દેવાથી આાવે તે ઘડી અને રહે તે પળ. ૫૬-૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org