________________
( ૧૨ ) શ્રી નરચંદ્ર જેને જ્યોતિષ ભાગ ૨ જે.
अथ श्री संक्रांती नाम फल विचार. ख्यादिषु संक्रांति|रा ध्वाक्षी महोदरी च तथा । मंदाकिनी च मंदा मिश्रानांन्माथ रात्रिचरी ॥५३॥ मंदा च कुरते वृष्टि मंदाकिनी रस क्षयं । ध्वांक्षीवीति महावाता घोरा शस्त्र भयंकरी ॥५४॥ महोदरा चोर भयं मिश्रका च जने शुभां । सर्वेषां कार्याणां च राक्षशी विफल प्रदा ॥५५।।
ભાવાર્થ –મેષાદિક બાર સંક્રાંતીનાં નામ કહે છે. તે નામ બવાદિક કર્ણના આધારે થાય છે. તે પ્રકાર આગળ આવી ગયેલ છે. વળી વિશેષ તેનું નામ તથા ફલ કહે છે. ૧ ઘોરા, ૨ દ્વાક્ષી, ૩ મહાદરી, ૪ મંદાકિની, ૫ મંદા, ૬ મિશ્રા, ૭ રાત્રીચરી ઈત્યાદિક નામ કહ્યાં છે. વર્ષ કાતુમાં મંદા સંક્રાંતી હોય તે વરસાદ સારે થાય, મંદાકિની સંક્રાંતી હોય તે રસ વસ્તુને નાશ કરે, વાક્ષી નામની સંકાંતી હોય તે ઘણે પવન કરે, ઘોરા સંકાંતી અને ભય કરે, મહેદરી સંકાંતી ચોરને ભય કરે, મિશ્રા સંક્રાંતી મનુષ્યને ફળ આપે અને રાક્ષસી સંક્રાંતી ફલને નાશ કરે. એ ૫૩–૫૫ છે.
अथ श्री दीनमान विचार. प्रस्तावदिन प्रमाणं मृगादिनं नाम्यौ गोजरे । षड्विंशतिः सद्धादशपला वृद्धौ पलमेकं द्वादशक्षराः।५६। षड्विंशतिर्घाटिकुंभोष्टचतुः पल संयुता। वृद्धौ पल द्विकं वर्णान द्विपंचा सद्विदतिहि ॥५७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org