________________
( ૧૫૮ ) શ્રી નચંદ્ર જૈન જ્યાતિષ ભાગ ૨ શૈ.
કરવા.
ભાવા—પૂર્વ દીશામાં શુક્ર ઉય થાય ત્યાર પછી ખાલ્યભાવના ત્રણ દિવસ ત્યાગ કરવા, પશ્ચિમમાં ઉદય થાય તે દશ દિવસ ત્યાગ કરવા, પૂર્વ દીશામાં અસ્ત થાય તે વૃદ્ધપણાના અસ્ત થતાં પહેલાં ૩ દિવસ ત્યાગ કરવા, પશ્ચિમ દિશામાં અસ્ત થાય ત્યારે ૫ દિવસ અસ્ત પહેલાં ત્યાગ કરવા, અને ગુરૂ ઉદય તથા અસ્તમાં પૂર્વ પશ્ચિમ દિશામાં ૧૫ દિવસ ત્યાગ એટલે ૭ દિવસ ઉદ્ભયના ને છ દિવસ અસ્તના, કેટલાક આચાર્યના એવા પણ મત છે, કે પૂર્વ, પશ્ચિમ ગુરૂ, શુક્ર અસ્ત ઉદયમાં સાત સાત દિવસ ત્યાગ કરવા. એટલે ૩ દિવસ ઉડ્ડય અસ્ત થતાં પહેલાં, એક દિવસ ઉદય અસ્ત થાય તે, ને ૩ દિવસ ઉદય અસ્ત થયા પછી; કુલ સાત દિવસ વવા. ગ્રહણ (ચંદ્રસૂર્ય)ના ૭ દિવસ પૂક્ત રીતે વવા. ૫ ૬૯-૭૦ u अथ श्री दीक्षा नक्षत्र विचार.
दीक्षायां स्थापनायां चशस्तं मूलं पूनर्वसुः । स्वातिमैत्रंकरः श्रोत्रं पोक्षं ब्राहृमूत्तरात्रायं ॥७१॥ प्रतिष्टायां धनिष्टा च पुष्यः सौम्यं मघा अपि दिक्षाया। शस्यते सद्भिरश्विनी वारुणं तथा ||૭|| जन्म दशमे चैव षोडसेष्टादशे तथा । पंचविशे त्रयोविंशे प्रतिष्टांनैव कारयेत् ग्रहणस्थ ग्रह भिन्नं मुदितस्तमित ग्रहं क्रूरा | मुक्ताग्रगाक्रांतं नक्षत्रं परिवर्जयेत्
||G
||૭|
ભાવાર્થ:——મૂલ, પુન સુ, સ્વાંતિ, અનુરાધા, હુસ્ત, શ્રવણુ, રેવતી, રાહિણી, ત્રણ ઉત્તરા, મૃગશર, મઘા, પુષ્ય, અશ્વિની, સતભિશા એ નક્ષત્ર દિક્ષા, પ્રતિષ્ઠામાં ગ્રહણ કરવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org