________________
અથ શ્રી પા૫ સેમ્ય ગ્રહ દીશા વિચાર. (૧૩૭) अथ श्री पाप सौम्य ग्रह दीशा विचार. (मेषाद्या धनु सिंहश्च मकराया कन्ययोवृषः । तुलाद्या घट मैथुनं वृश्चि मीना कुलीराद्या ॥)
चर चतुष्टये मेष कर्क तुला मकरेषु प्रथमे नवांशाः स्थिर चतुष्टये वृष सिंह वृश्चिक कुंभेषु पंचमाः नवांशाः विश्वभाव चतुष्टयेषु मिथुन कन्या धन मीनेषु नवमा नवांशां वर्गोत्तमाः प्राच्या दीसा रवि सित कुज राहुय मेदु सौम्य वाक्य तयः क्षीणेदर्कयमराः पापास्तैः સંયુતઃ સૌમ્યઃ || ૬ |
ભાવાર્થ–સૂર્યની પૂર્વ દીશા, શુક્રની અગ્નિકેણ, મંગળની દક્ષિણ, રાહુની નિત્ય, શનિની પશ્ચિમ, ચંદ્રમાની વાયવ્ય, , બુખની ઉત્તર, ગુરૂની ઈશાનઃ એ પ્રમાણે દીશાઓમાં ગ્રહ રહે છે.
ઉપલી બાબતના પ્રશ્ન સમયે જે ગ્રહની રાશીનું લગ્ન હોય અથવા જે ગ્રહ લગ્નમાં હોય તે દિશામાં ગયેલી વસ્તુ સિદ્ધ થાય અથવા જે કંઈ કામ કરવું હોય તે પણ તે દિશામાં સિદ્ધ થાય.
હવે કુર તથા સિમ્ય ગ્રહને વિચાર કહે છે. ક્ષીણ ચંદ્રમાને કુર ગ્રહ સમજ; એટલે કૃષ્ણપક્ષની આઠમથી અમાવાસ્યા સુધી ક્ષીણ ચંદ્રમાં કહ્યું છે, અને રવી, મંગળ, શની એ કુર ગ્રહ એટલે પાપગ્રહ કહેવાય છે; તથા પાપગ્રહની સાથે જે બુધ હોય તે તે પણ પાપ ગ્રહ કહેવાય છે. ચંદ્ર, બુધ, ગુરૂ, શુકર એ ગ્રહ સામ્ય (શ્રેષ્ઠ) કહ્યા છે. વિશેષ યંત્રથી જણાશે. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org